________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર અને સમાલોચના.
સ્થાનિક કલેશની શાંતિ થઈ. રાત્રિના વિદ્યાર્થીઓએ નાટય પ્રયોગ કરી બતાવ્યા. કાર્યવાહકોએ કેટલીક વસ્તુની આવશ્યકતા જણાવતાં લગભગ રૂ. બે હજારનું ફંડ થતાં તેને સારે જવાબ મળ્યો, આપણે ત્રણે દિવસનો કાર્યક્રમ ઉજવાયે. આ વર્ષે રૂ. ૨૬૦૦૦) હજાર મંજુર થતાં ૯૦) વિદ્યાર્થીઓને સ્થાન આપવાનું સંસ્થાએ જાહેર કર્યું. જેને સમાજે આ સંસ્થાની દરેક જરૂરીઆત પુરી પાડવાની જરૂર છે; અમે તેની ઉન્નતિ ઈચ્છીએ છીએ.
કેળવણુને ઉત્તેજન. શેઠ ધરમચંદ ઉદેચંદ જેને એજ્યુકેશન ફંડ તરફથી સને ૧૯૨૮ ની સાલમાં નીચે મુજબના વિદ્યાર્થીઓને રૂ ૧૬૨૦૦) ની લોન મંજુર થઈ છે–
૧૦૦૦) મણીલાલ માણેકલાલ શાહ. બી. કોમ. ૧૫૦૦) બાવચંદ ગાંડાલાલ દેસી. બી. કોમ. ૧૫૦૦) અંબાલાલ જેઠાલાલ શાહ. એમ. બી. બી. એસ. ૫૦૦૦) જીવાભાઈ મગનલાલ શાહ મેનચેસ્ટર વીવીંગ. ૬૦૦૦) લક્ષમી યંદ એ. દમાણી. ઇલેકટ્રીક એનજીનીયર લંડન. ૧૦૮ ૦) બબાભાઈ કસ્તુરચંદ શાહ બી. કોમ એકસ્યુઅલી. ૨૦૦) અમીચંદ ચત્રભુજ શાહ. એલ. એલ. બી.
૧૬૨ ૦૦)
OOOOO 00003 In સ્વીકાર અને સમાલોચના.
Po 00202020202020 ૫ વીરધન્નો-૬ મહાત્માદઢપ્રહારી-૭ અભયકુમાર અને રાણું ચલ્લણ– આ ચાર બુકે તેના લેખક અને પ્રકાશક ધીરજલાલ ટોકરશી શાહ તરફથી ભેટ મળેલ છે. બાળ ગ્રંથાવળીના આ પુસ્તકે જેન: બાળસાહિત્યમાં ઉમેરો કરી રહેલ છે, ઓછા મૂલ્ય સરલ ભાષામાં સુંદર પ્રકાશન થઇ રહેલ છે. દરેક મા-બાપોએ પોતાના બાળકના હાથમાં આ ગ્રંથમાળાની દરેક બુક પઠન પાઠન માટે મુકવી જોઈએ. મળવાનું ઠેકાણું પ્રકાશક ધીરજલાલ ટોકરશી શાહ ગ્રંથાવલી-કાર્યાલય-ખાનપુર અમદાવાદ. કિંમત દરેકને સવાઆને.
શ્રી આત્માનંદ જૈન શિક્ષાવલી–ત્રીજો ભાગ. પ્રકાશક શ્રી આત્માનંદ જેને સભા-અંબાલા. પંજાબ હિંદીભાષાના જાણકાર બંધુએ અને ત્યાંના નિવાસી માટે હિંદી ભાષામાં તૈયાર કરેલી આ બુક શાળામાં ચલાવવા લાયક બનાવેલ હોવાથી શિક્ષણની ગરજ સારે છે. આગલા બે ભાગની જેમ આ ત્રીજો ભાગ પણ અનેક ઉપયોગી વિષય-નિતીધ ઈતિહાસ
For Private And Personal Use Only