Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી વિભાગ યાંચન Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિભાગ વાંચન. સ્ત્રી કર્તવ્ય. ૨૩૯ પ્રથમ વયમાં મુખ્ય કત્તવ્ય સ્ત્રી કેળવણી લેવાનુ છે, વધુ અવસ્થામાં પતિ સેવા, અને ગુરૂભક્તિ એટલે વડીલની આજ્ઞાનુ પાલન વગેરે બીનુ કર્ત્તવ્ય છે. માતા અવસ્થામાં ગૃહકાર્ય માં કુશલતા, સદાચાર, પતિસહાય અને માલરક્ષણ વગેરે ત્રીજી ક બ્ય છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર પુત્રીઓને શિક્ષણ આપવાનું તથા ધર્મકાર્ય સાધવાનુ ચાથુ કન્તવ્ય છે. આ ચાર કવ્યનું યથાર્થ રીતે પાલન કરનારી સ્ત્રી ખરેખરી સ્રીરત્ન કહેવાય છે. પ્રિય ભગિનીએ ! એ ચાર પ્રકારના કર્ત્તવ્યમાં પ્રથમ વયનું કર્ત્તવ્ય શ્રી કેળવણી સ`પાદન કરવાનું છે. કેળવણીને પ્રાપ્ત કરનારી મ્હેન આ લેાક તથા પરલેાકનું હિત સાધી શકે છે. કેળવણીરૂપ કલ્પલતાને સેવનારી કાંતાએ ધર્મ અર્થ અને કામના સુખદાયક ક્લાના સ્વાદ લઇ સદ્ગતિનું ભાજન અને છે. પ્રિય મ્હા ! તમારા માંડેલી ઘણી હૅના કેળવણીના અર્થ વાંચન તથા લેખનનું શિક્ષણ લેવું એવા સમજે છે, પણ તેમ નથી. કેળવણીના અ કોઇપણ ખાખતનું નિયમપૂર્વક જ્ઞાન એવા થાય છે. ઉત્તમ પ્રકારના પુસ્તકાના વાંચનનું હા, ધાર્મિક ક્રિયા તથા આચાર જાણવાનુ હા, ચૂલા આગળ બેસી રાંધવાનુ હા, ઘરની અંદર ધાન્ય, વાસણસણ, ફરનીચર અથવા બીજી હૅરેક વસ્તુએ ગાઠવી રાખવાનું કામ હો કે ઘરના હિસાબ રાખવાનુ હા; એ કામેામાં અથવા બીજા કામેામાં ડહાપણ-ચતુરાઇ તેા જોઇએ જ અને એ ચતુરાઇ કેળવણી મેળવવાથી પુષ્કળ આવી શકે છે અને તે કેળવણીરૂપ કલ્પલતાની શિતળ છાયામાં રહેવાથી ગમે તેવુ દુષ્કર કાર્ય હાય તે પણ ઘણી સારી રીતે કરવાને કિતમાન થવાય છે. For Private And Personal Use Only પ્રિય મ્હને, તમારૂં બીજું કર્ત્તવ્ય વધૂ અવસ્થામાં કરવાનુ છે. વધુ અવસ્થામાં રહેલી મ્હેને પેાતાના પતિની સેવા સાથે વિડલ જનની ભક્તિ કરવાની છે. સાસુ સસરા વગેરે પતિગૃહના સંબંધીઓને માતાપિતા સમાન ગણી તેમની મરજી સંપાદન કરવી, ગૃહકાર્ય માં તત્પર રહેવું અને સર્વને વિનય કરવા. એ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36