________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૨
09930
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
શિખરપરથી દષ્ટિપાત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેળવણીની સસ્થાઓ:—
કોઇ પણુ સમાજ, કામ, ધર્મ, પ્રશ્ન કે રાષ્ટ્રનો ઉદ્ધાર તેની કેલવણી ઉપર આધાર રાખે છે. આજે કેટલા વરઘેાડા ચઢયા કે કેટલાં જમણુ થયાં એના કરતાં એણે કેલવણી માટે શું કર્યું. આ પ્રશ્ન બહુ જરૂરી છે. જે રાષ્ટ્ર દેશ કે કામમાં પેાતાની અભિષ્ટ સ્વતંત્ર કેળવણી નથી તેનેાહાસ ટુંક સમયમાં જ સમજી લેવા. આજે હિન્દુ પરવશ બનતું જતું હાય તેા તેની સ્વતંત્ર કેળવણીના અભાવ એ જ મુખ્ય કારણુ છે. આપણામાં હજી આ પ્રશ્ન બહુ જ ગૌણ સ્થાને છે. આપણામાં એક એવા પણુ વ છે કે કળવણીની સંસ્થા સ્થપાય તેમાં સમાજની હાનિ સમજે છે, તેમને ઉજમણાં, વરઘેાડા, ઉપધાન, સ્વામીવાત્સલ્ય ૐ સત્ર નીકળે તેમાં જ માત્ર જીનશાસનની પ્રભાવના લાગે છે, પણ તે કુમારપાળ અને વસ્તુપાલને ભૂલી જાય છે. એમણે જૈન સાહિત્યના પ્રચાર માટે શું કર્યુ? અને જૈન સાહિત્યને અમર રાખવા કેટલા ભડારા લખાવ્યા છે તે ક્રમ ભુલી જવાય છે? એ નથી સમજાતુ ! હવે તે વખતે એવી રીતે સાહિત્ય પ્રચાર કરી કેળવણી વધારવાની પ્રણાલિકા હશે અને તે જરૂરી હતી એમ કબુલ કરી હવે અત્યારે પણ ઉજમણાં, વરધાડા, ઉપધાન, સ્વામીવાત્સલ્ય કે સંધ થાય છે તેની સાથે સાથે જૈતેને કેળવણી મળે તે માટે પણ પ્રયાસ કરવાની જરૂર છે. જેમ એમાં પુણ્ય હાંસલ થાય છે તેમ જૈનેાના બાળકા સાચું જ્ઞાન પ્રાપ્ત કરે, સત્યમાર્ગે વળે અને પરમઆતાપાસક બની રહે તેમાં પણ એટલુ જ પુણ્ય છે એટલું યાદ રહે તેા ખસ છે. કેટલાએકતા વાંધા કેળવણી પ્રત્યે નથી અને કાઇનેા વાંધા નજ હાય એમ કબુલ કરી લએ પણ તેમના વાંધા અત્યારની આ જડ કેળવણી ધાર્મિક સંસ્કારોને નાશ કરનારી કેળવણી પ્રત્યે વાંધા છે. એમના વાંધા કબુલ કરી લઈએ પણ સાથે એનાથી બચવા મા પણુ શોધવા જ જોઇએ. અમુક રોગ પેઠા એટલે માણસને જેમ મારી ન નખાય તેમ એ અનિષ્ટ કહેવાતી કેળવણીની સાથે ખીજી અભિષ્ટ કેળવણી આપતી સંસ્થાને પણ શંકાની નજરે નિહાળી તેને પાછુ ન આપીએ એમ ન બનવુ જોઇએ. ભૂલ હોય ત્યાં સુધારા કરાવા, સૂચનાઓ આપે, સાર્ચ રસ્તે ચઢે તેને માટે યાગ્ય માર્ગ નિર્માણુ કરેા. ના અભ્યાસ ક્રમ તૈયાર કરા, પણ કુળવણીની સંસ્થાઓને વિરોધ ા ન જ કરો. હવે આપણે લગાર ઉંડા ઉતરીએ. એક સાધનસંપન્ન જૈન પેાતાના છેાકરાને નવયુગની કેળવણી આપે છે. આપણી સમાજ પાસે સાધન ન હાવાથી અન્ય સમાજની ખેર્ડીંગ, છાત્રાલય, આશ્રમ કે હાસ્ટેલમાં તે રહે છે ત્યાં ભણે છે. એ સ ંસર્ગવશાત્ જૈન સસ્કારાથી વિહીન બનતા જાય છે અને અન્તે બધી ધાર્મિક ક્રિયાએામાં હુમ્બંગ માનતા જાય છે. અંતે એ જૈન મટી જશે. એ ન મટે
For Private And Personal Use Only