Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીયાર અંગામાં નિરૂપણ કરેલ તીર્થંકર ચરિત્ર.
૨૧
તેનાં નામેા-મૃગવાહન ( મિતવાહન ) સુભૂમ, સુપ્રભ, સ્વયં પ્રભ, દત્ત, સૂક્ષ્મ, અને સુબન્ધુ ભવિષ્યમાં થશે. ( ગાથા-૭૧ )
જ બુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આવતા ઉત્સર્પિણી કાળમાં દશકુલકરા તેનાં નામેા–વિમલવાહન, સીમંકર, શ્રીમંધર, ક્ષમ કર, ફ્રેમ ધર, ધનુ, દેશધનું શતધનુ, પ્રતિશુચિ અને સુમતિ,
જમુદ્દીપનાં ભરતક્ષેત્રમાં આગામી, ઉત્સર્પિણી કાળમાં ચાવીશ તીર્થંકરા થશે તેનાં નામ-મહાપદ્મ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદય, પેઢાલપુત્ર, પેટ્ટિલ, શતકીતિ, સર્વ ભાવને જાણનાર અરિહંત મુનિસુવ્રત, અમમ, નિષ્કષાય, નિપુલાક, નિર્મમ ચિત્રગુપ્ત, સમાધિ, સ ંવર, અમિવૃત્તિ, વિજય, વિમલ, દેવેાપપાત, અનંત અને વિજય આ ચેાવીશ તીથ કરેા કહ્યાં છે-તેએ ભરતક્ષેત્રમાં ભવિષ્યકાળમાં કેવળી થઇ ધર્મતીર્થને પ્રવર્તાવશે. ( ૭૨ થી ૭૬ )
આ ચાવીશ તીર્થંકરોના પૂર્વ ભવના ચાવીશ નામેા હશે તે આ પ્રમાણેશ્રેણીક, સુપાર્શ્વ, ઉદય, પેાટ્ટિલ, દઢાયુ, કાર્તિક, શંખ, નંદે, સુનંદ, શતક દેવકી, સત્યકી, વાસુદેવ, બળદેવ, રાહિણી, સુલસા, રેવતી, શતાલી, ભથાલી, દ્વૈપાયન, કૃષ્ણુ, નારદ, અંખડ, દામડ, અને સ્વાતિયુદ્ધ એ ભાવિ તી કરાના પૂર્વભવના નામા જાણવા ( ગાથા ૭૦ થી ૮૦ )
આ ચાવીશ તીર્થંકરાના ૨૪ પિતા થશે, ૨૪ માતા થશે, ચાવીશ મુખ્ય શિષ્યા થશે, ચાવીશ પ્રથમ ભિક્ષાદાતાએ થશે, અને ચાવીશ ચૈત્યવૃક્ષા થશે. ભરતક્ષેત્રનાં ભાવિ ચક્રવર્તિ અને વાસુદેવાદિના અધિકાર ( ગાથા ૮૧-૮૬ ) * ૧૮
જબુદ્વીપનાં એરવત ક્ષેત્રમાં ભાવી ઉત્સર્પિણી કાળમાં ચાવીશ તી કરા થશે તેનાં નામેા—સુમંગળ, સિદ્ધાથ, નિર્વાણુ, મહાયશા, ધર્મધ્વજ, શ્રીચંદ; પુષ્પકેતુ, મહાચંદ્ર, શ્રુતસાગર, સિદ્ધાર્થ, પૂર્ણઘાષ, મહાદેાષ, સત્યસેન, સુરસેન, મહાસેન, સર્વાનંદ, દેવપુત્ર, સુપાર્શ્વ સુવ્રત, સુકેાશલ, અનત, વિજય, વિમલેાત્તર, મહામલ, અને દેવાનંદ, ભવિષ્ય કાળમાં થશે. આ ચાવીશ તીર્થંકર કહ્યા છે. તે ભવિષ્ય કાળમાં થશે. કાળમાં અરવતક્ષેત્રમાં કેવળી થઇને ધર્મ પ્રવર્તાવશે. ( ગાથા ૮૭ થી ૯૩ )
અરવતક્ષેત્રના ભાવીચક્રવતી અને વાસુદેવ વિગેરેના અધિકાર ૧૫૯ તી - કરવ’શ, ચક્રવર્તિ વંશ, ગણુધરવશ, ઋષિવંશ, યતિ વશ, અને મુનિવંશથી પ્રાપ્ત થયેલ શ્રુતાંગ એક સ્કંધવાળું સમવાયાંગસૂત્ર સમાપ્ત. ( ચાલુ )
* ૧૮ સૂત્ર ૧૫૬ પછીના સૂત્રમાં ચક્રવર્તિ અને વાસુદેવના અધિકારી વિશાળ પ્રમાણમાં હાવાથી અહીં તેના અર્થા આપ્યા નથી.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36