________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અગીયાર અંગામાં નિરૂપણ કરેલ તીર્થકર ચરિત્ર
છેલુ
જ્યાં હતી ( ૩૨ )
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીયાર અંગોમાં નિરૂપણ કરેલ તીર્થંકર ર્યારેત્ર,
==
૧૯
( ગતાંક પૃષ્ઠ ૨૦૫ થી શરૂ. )
સુમતિનાથ ભગવાને વગર ઉપવાસે, વાસુપુજ્યે ચેાથભકત ઉપવાસે, પા - નાથ તથા મલ્લોનાર્થે અઠ્ઠમભકત ઉપવાસે, અને બીજા તીર્થંકરાએ છઠ્ઠલકત તપસ્યા કરી દીક્ષા લીધી. ( ૨૬ )
આ ચાવીશે તીથ કરીને પ્રથમ ભિક્ષા આપનાર ચાવીશ પુરૂષા હતા તેના નામ:શ્રેયાંસ, બ્રહ્મદત્ત, સુરેન્દ્રદત્ત, ઈંદ્રદત્ત, પદ્મ, સામદેવ, માહેન્દ્ર, સામદત્ત, પુષ્ય, પુનર્વસુ, પૂર્ણ ચંદ્ર, પુનંદ, જય, વિજય, ધર્મસિંહ, સુમિત્ર, વસિંહ, અપરાજીત, વિશ્વસેન, ઋષભસેન, દિન્ન, વરદત્ત, ધન, અને બહુલ. આ દરેક વિશુદ્વ લેશ્યાવાળા હતા, જીનવરની ભકિતમાં અંજલિપુટવાળા, જેરાએ તે કાળ અને તે સમયને વિષે, જીનેશ્વરને શિક્ષા આપી છે. ( ગાથા ૨૭–૨૮–૨૯ )
ઋષભદેવ ભગવાનને પ્રથમ એકવર્ષે ભિક્ષા મળી જેમાં ઇક્ષુરસથી પારણ્ થયું હતું અને શેષ તીર્થંકરાને અમીરસ સમા પરમાન્ન ( ક્ષીર ) થી પારણું થયું હતું. ( ૩૦–૩૧ )
તીર્થં કરાને પહેન્રી ભિક્ષા મળી ત્યાં પુરૂષ પ્રમાણુમાં ધન છુિં થઇ
આ ચાવીશે તીર્થંકરાને ચાવીશ ચૈત્ય (જ્ઞાન ) વૃક્ષેા હતાં, તેનાં નામ:—— વડ, સપ્તપણું, શાલ, પ્રિયાલ, પ્રિયુ ́ગ, છત્ર, શિરિષ, નાગ, માલી, ( શાલા ) પ્રિયંગુ, પિદુક ( ટીંબરૂ) પાડલ, જાંબુડા, પીપળા, દધિપણું, નંદી, તિલક, આંબે, અશાક, ચ'પક, બકુલ, વેતસ, ધાતકી અને શાલ (ગાથ.-૩૩-૩૪-૩૫)
* ૧૭
For Private And Personal Use Only
શાલવૃક્ષથી ઢંકાએલ સતુમાં ફળનાર અે કવૃક્ષ, નામે જે ( સમવસરણુનું ) ચૈત્યવૃક્ષ હાય છે, તે મહાવીર પ્રભુને ખત્રી ! ધનુષ્યનુ હાય છે. ઋષભદેવ ભગવાનનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનુ હાય છે. અને બાકી તા તીર્થંકરાનાં સૈ વૃક્ષા દેહુમાનથી ભારગણા પ્રમાણવાળાં હોય છે. આ જનવરેશન! ચૈવૃક્ષે!, દેવે,
† ૧૭ અન્ય સ્થાને ચૈત્યવ્રુક્ષા માટે નામાંતરે પણ મળે છે,