Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શ્રી આત્માનંદ પ્રકાશ. ૧૬ કવિજને–પંડિતોને ઉંધું-અવળું કરવા આગ્રહ કરનાર ૧૭ પ્રસંગ વગર ડાછું બોલનાર. ૧૮ ખરા પ્રસંગે માન રહેનાર. ૧૯ લાભ પ્રસંગે કલેશ કરનાર. ૨૦ ભેજન વખતે ક્રોધ-કષાય કરનાર. ૨૧ નજીવા લાભની ખાતર મૂળ વસ્તુ ગુમાવી બેસનાર. ૨૨ લોકેએ પંડિત કહ્યા જાણી અર્ધદગ્ધ રહેનાર. ૨૩ પુત્રપરિવારને ધન સંપી દઈ પછી બેદ-દીનતા કરનાર. ૨૪ સસરા સાળાદિક પાસે દ્રવ્યની યાચના કરનાર. ૨૫ સ્ત્રી સાથેના અણબનાવથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર. ૨૬ પુત્ર સાથે થયેલા કલેશથી પુત્રને વધ-વિનાશ કરનાર. ૨૭ અન્ય સાથેની ઈર્ષાથી અધિક દ્રવ્ય ઉડાવી દેનાર (કામા). ૨૮ જાચક કેનાં ચાહુ-ખુશામતભર્યા વચનથી ગર્વ કરનાર. ૨૯ બુદ્ધિના ગર્વથી હિતાવી જને કહેલાં હિતવચન નહીં સાંભળનાર, (તેની ઉપેક્ષા કરી સ્વેચ્છા મુજબ ચાલનાર. ૩૦ કફેડી સ્થિતિમાં પણ કુળના ગર્વથી પારકી નેકરી-તાબેદારી નહીં કરનાર. ૩૧ દુર્લભ્ય વસ્તુ અન્યને આપી દઈ તે પાછી મેળવવા ઇચ્છનાર. ૩૨ દાણ-મહેસુલ ચૂકાવી દીધાં છતાં આડે માગે-ઉન્માર્ગે ચાલનાર. ૩૩ લોભી રાજાની પાસેથી લાભ મેળવવાના અભિલાષ રાખનાર. ૩૪ દુષ્ટ- અન્યાયી નેતા-અધિકારી પાસેથી ન્યાય મેળવવા ઈચ્છનાર. વિધિના લેખ. શું કહ્યું કથની મારી રાજ-એ રાગ. વિાધના લેખ ન ટળશે રાજ, વિધિના લેખ ન ટળશે: બીજ બેયા સમ ફળ મળશે રાજ વિધિના ટેક. લગ્ન વસિષ્ઠ મુનિ દેનારા, રામ ગૃહણ કરનારા; કયાં અભિષેક ને કયાં વન કલ? એક સમય ફળ ન્યારાં રાજ, વિધિના ૧ ૧ વનવાસના લુગડાં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32