________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મનિર્ભરતાનુ મહત્વ.
૧૨૭
દાસત્વની એડીએમાં જકડાયલે જ રહે છે. કોઇ પણ દેશ વા જાતિની સ્વતંત્રતાના આધાર એકજ વાત પર રહેલા છે, જે એ છે કે તે દેશ વા જાતિની વ્યક્તિએ માં આંતરમળ કેટલુ રહેલું છે અને તેઓ પોતે પેાતાની સ્થિતિને અચળ રાખી શકે એમ છે કે નહિ. શત્રુએથી સુરક્ષિત રહેવા માટે પોતામાં બલની આવશ્યકતા છે. જેમ સમષ્ટિને માટે આ નિયમ છે તેમ પૃથક પૃથક્ વ્યક્તિને માટે પણ એ નિયમજ છે; કારણકે વ્યક્તિઓના સમૂહથી જાતિ અથવા દેશ અનેલે ડાય છે. કોઈ પણ દેશ વા જાતિના ઇતિહાસ ભિન્નભિન્ન વ્યક્તિઓના જીવનચરિતાના સગ્રહ છે. ઇ તડ્ડાસ અને જીવનચરતામાં એટલેા જ ભેદ છે કે દેશ અથવા જાતિના જીવનચરિતને ઇતિહાસ કહેવામાં આવે છે અને વ્યક્તિઓના ઇતિહાસને જીવનચરિત કહેવામાં આવે છે.
આ એક સમાન્ય આખત છે કે જે મનુષ્ય આપત્તિને સમયે દૃઢ રહે છે અને મુશ્કેલીઓની સામે વીરતાપૂર્વક થાય છે તેજ પેાતાના આંતરલખળ ઉપર નિર રહી શકે છે. તેને કોઇ અન્ય માણસની સાહાય્યની અથવા સહાનુભૂતિની અપેક્ષા હૈાતી જ નથી. તે પોતે પેાતાના ઉપર નિર્ભીર રહે છે. જો કદાચ કોઈ મનુષ્ય અથવા કોઇ સમાજ બીજાના ઉપર નિર્ભર રહીને કાર્ય કરે છે તેા સમજવું કેતેની અવનતિના સમય નજીક આવ્યે છે અને તેનુ અધ:પતન થવામાં હવે જરા પણુ વાર નહિ લાગે, ઇતિહાસનાં વાંચનથી સહુ કોઈને સુવિદિત છે કે જ્યાંસુધી મુગલ પાદશાહેા પાતે કાર્ય તત્પર રહેતા હતા ત્યાંસુધી મુગલ સામ્રાજ્યની ચઢતી દશા હતી અને મુગલ પાદશાહા અખિલ ભારતવર્ષના સમ્રાટ્ મની રહ્યા હતા; પરંતુ જ્યારથી તેઓએ પેાતાના કાચની લગામ પેાતાના કર્મચારીઓના હાથમાં સાંપી અનેતેએ પાતે મેાજશેખ–એશઆરામ ભાગવવા લાગ્યા ત્યારથી અવનતિના ચિહ્ના દૃષ્ટિગત થવા લાગ્યા અને છેવટે મુગલ સામ્રાજયનું અધ:પતન પલત્રારમાં થઈ ગયું. રામવાસીઓની પણ આવીજ દશા થઇ હતી. જ્યારથી ક્રમવાસીઓએ સ્વાવલંબનને ત્યાગ કર્યો અને પેાતાનાં કાર્યો યુદ્ધમાં પકડાયેલા કેટીએને સોંપ્યા ત્યારથી તેઓના દેશનાં અધ:પતનના આરંભ થયા અને તે યેકેમાં આલસ્ય, ભીરૂતા, દુર્મલતા અને કાયરતા આદિ દુર્ગુણાનુ પ્રાબલ્ય વધવા લાગ્યું. આનુ પરિણામ એ આવ્યુ કે રામવાસીઓ જેવા અલવાન અને વિજયી લેકે નિર્મળ અને સાહસહીન ખની ગયા. આ ઐતિહાસિક મીનાથી સાખીત થાય છે કે ખીજા લેાકેા ઉપર નિર્ભી૨ રહેવાથી મનુષ્ય નિર્જીવ અને નિષ્ફળ બની જાય છે અને તે પુરૂષત્વના ગુણુથી રહિત થઇ જાય છે. આટલુ તેા ચાક્કસ છે કે આત્મનિર્ભરતા જેવા મહાન સદ્ગુણુની પ્રાપ્તિ માટે અનેક મુશ્કેલીઓ સહન કરવી તે પુરૂષાનુ કાર્ય છે અને સંસારમાં એજ કખ્તવ્યના માર્ગ છે, એજ જીવનસ દેશ છે. ઘણા મનુષ્યા એટલા બધા આળસુ,
For Private And Personal Use Only