________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય મહાતીર્થ સ્તવનાવલી.
પરમ પવિત્ર શ્રી શત્રુ ંજય તીર્થંની યાત્રા અને ભક્તિ કરવાના એક સાધન નિમિત્તે અમેએ આ મુક પ્રસિદ્ધ કરી છે. જેમાં પ્રચલિત અને નવીન અનેક ચૈત્યવ ંદન, સ્તુતિ, નામ વર્ણન, સ્તવના વગેરેને સંગ્રહ કરવામાં આવેલા છે. સાથે નવાણુ પ્રકારી પૂજા એ શ્રીમદ્ વીવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ કૃત દાખલ કરવામાં આવેલ છે. પેકેટમાં રહી શકે માટે કદ લઘુ કરવામાં આવેલ છે, સાથે યાત્રાના પર્વ દિવસેાનું વર્ણન પણ આપવામાં આવેલ છે. ઉંચા કાગળા ઉપર સુંદર ગુજરાતી ટાઇપમાં શુદ્ધ રીતે છપાવવામાં આવેલ છે. ટાઇ૮૯ (પુ ુ) પણ રંગ છે રંગી સુંદર બનાવવામાં આવેલ છે. પરમ પવિત્ર આ તીર્થની યાત્રા અને ભક્તિ કરનારા બંધુઓ માટે એક ઉત્તમ સાધન અને ચાજના કરવામાં આવેલ છે. મુદ્દલથી પણ કિમત ઓછી રાખવામાં આવેલ છે. કિ ચાર આના, પે॰ જુદું. અમારે ત્યાંથી મળી શકશે.
છે
સંસ્કૃત ગ્રંથ.
મુનિમારાજ, સાધ્વી મહારાજ તથા જ્ઞાનભંડાર વગેરેને પ્રથમ મુજબ નીચે લખેલા સં સ્કૃત ગ્રંથે ભેટ આપવાના પ્રસિદ્ધ થયા છે, સભાના ધારા મુજબ આર્થિક સહાય આપનારની ઇચ્છા મુજસ્થ્ય મુનિરાજ તથા સાધ્વી મહારાજને તેઓશ્રીના સમુદાયના વડિલ વિદ્યમાન ગુરૂ મહારાજ મારફત પત્ર લખી કાઇ પણ શ્રાવકના નામે ગ્રંથા ભેટ મંગાવવા. અત્યારે યુનિરાજ તથા સાલ્વી મહારાજની એટલી બધી માંગણી થયા કરે છે કે દરેકે દરેક મહાત્માને ભેટ આપ તે પહેાંચી શકીયે તેમ નથી, સંસ્કૃતના સારા અભ્યાસી મુનિમહારાજાએ ઉપર મુજબ ગુરૂમહારાજ દ્વારા મ ંગાવવા કૃપા કરવી. તે સિવાય મંગાવતાં નહીં મેાકલવાના સભાના ધારા હોવાથી પત્રનો જવાબ ન મળે કે પ્રથા સભા બેટ ન માકલે તેા ખાટુ લગાડવાનુ* કારણ નથી.
આ વખતે નીચેના ગ્રંથા પ્રસિદ્ધ થયા છે.
? પંચમ ત્રણ—( કેમ ગ્રંથના ખાસ અભ્યાસી મુનિરાજ કે સાધ્વીમહારાજે જ મગાવવા કૃપા કરવી ).
૨ ષડન સમુચ્ચય માટી ટીકા—( ન્યાયના અભ્યાસી મુનિરાજને ઉપયાગી હાવાથી તે ઓશ્રીએ જ મ’ગાવવા કૃપા કરવી).
૩
શ્રાદ્ધવિધિ, ૪ બહેતૂય, ૫ ધમ પરિક્ષા, ૬ સત્તસય ઠાણા સટીક, ૭ ટ્રોપદી સ્વયંવર નાટક—— આ નાટકના ગ્રંથ અ સહાય મળેલ હોવાથી અર્ધી કીંમતે એટલે માત્ર એ આના કિંમતથી આપવામાં આવે છે ).
આ વખતે ગ્રંથા મોટા હોવાથી પોસ્ટમાં મેકલતા વધારે ખર્ચ આવે છે જેથી રેલવે પારસલથી મેાકલી શકાય તેમ છે, જેથી પેકીંગચા, કંતાન વગેરેના સાત ગ્રંથાના ચાર આના ખય આવે છે જેથી જે જૈનબંધુના નામ ઉપર મેાકલવાના હોય તે અમાને તે ખર્ચ, માકલી આપે તેમ સૂચના કરવા નમ્ર વિનંતિ છે.
અમારા માનવતા લાઇ, મેબરા જે
સંસ્કૃતના ખાસ અભ્યાસી અને ખપી હોય તેમણે ધારા મુજબ ભેટ મંગાવવા, અને જે જે બંધુઓને આવા આ ગ્રંથ ઉપયાગી નથો, તેમની વતી વધારે પ્રમાણમાં મુનિમહારાજ અને જ્ઞાનભંડારાને પ્રથમ મુજબ ભેટ આપીશુ, જેથી તે તે લાઇક્ મેમ્બર બ એને તે રીતે પણ નાનાહારને પણ લાભ પ્રાપ્ત થશે.
For Private And Personal Use Only