________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધારા,
૧૪૧
બળવાન, કાર્યકર, અને આજ્ઞાનુસારી બનાવવા જોઈએ. મન અને ઈન્દ્રિયેને આત્માના વિકાસમાં કેવી રીતે સહાયક બનાવવા, તેની ખીલાવટ કરીને તે દ્વારા આત્માને પરમ ઉન્નત્તિના માર્ગે કેવી રીતે વાળવો એ એક જુદા જ લેખને વિષય થઈ શકે છે. અત્રે અમે મન અને તેનાં બાહ્ય સાધન-ઈન્દ્રિયોની-અ૮૫ વિવેચના પૂર્વક વિરમીએ છીએ.
સુધારે.
૧ ગયા અંકમાં પાને ૫માં ૧૪મી લીટીમાં દહાડે છપાયેલ છે તેને બદલે દાટ સમજવું.
તેજ પેજમાં ૨૩ મી લાઈનમાં અકળાઈને બદલે અલપાઈ સમજવું.
તેજ અંકના ૯૬ મા પિજનાં ૨૦ મી લાઈનમાં ઈ-ચક ને બદલે તે વગર તો ઈન્દ્રચક પણ સમજવું.
તેજ પેજની ૨૬મી લાઈનમાં ત્યારેજને બદલે ત્યારે જ તે સમજવું. તેજ અંકના ૯૮ પેજની ૨૦ મી લાઈનમાં અમુકને બદલે અચુક સમજવું. ૯ મા પેજની ૧૫ મી લાઇનમાં ભાવનાઓને બદલે ભાવનાઓ તે સમજવું.
૨ ગયા અંકના ૧૧૪ મા પેજમાં વર્તમાન સમાચારવાળા લેખનાં બીજ પેરાગ્રાફમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ઉમંગવિજયજી છપાયેલ છે તેને બદલે મુનિરાજ શ્રી વિવેકવિજયજી (તપસ્વી) ના શિષ્ય શ્રી ઉમંગવિજયજી પંન્યાસ એમ સમજવું.
વર્તમાન સમાચાર.
આપણી માનવંતી કોન્ફરન્સનું બારમું અધિવેશન સાદરી–મારવાડ મુકામે તા. ર૪-૨૫૨૬ પિશ સુદ ૨-૩-૪ ના રોજ ભરવાનું નક્કી થયું છે. મારવાડ પ્રદેશમાં આ સંમેલન અધિક વિજયવંત નિવડે એમ અમે અંત:કરણપૂર્વક ઈચ્છીએ છીએ. મારવાડમાં કેળવણીનો પ્રચાર અલ્પ અને ત્યાંના જેન બંધુઓ આવા કાર્યોથી અજાણ છે જેથી આ સંમેલનથી એ પ્રદેશના જૈન બંધુઓ અવશ્ય કેળવણી જેવા કાર્યને લાભ લેશે અને ગુજરાત કાઠીઆવાડ વગેરે જેન બંધુઓના પરિચિત થતાં અરસપરસ ધર્મને અને ઐક્યતા વધશે. પ્રમુખ તરીકે હુશીયારપુર પંજાબ
For Private And Personal Use Only