Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિજ્ઞાન. ૧૩૩ ધારો કે આપણને સને એકજ ઇન્દ્રિય છે, તેમ હોય તે આ જગત આપણે માટે અત્યારે છે તેના કરતાં પાંચમા ભાગના રહસ્યવાળુ રહેવાનું. કેમકે બાકીની ચાર ઇન્દ્રિયેવડે ભાનમાં આવતા વિશ્વના હિસ્સા આપણે માટે નહીં હેવા તુલ્ય મની ગયેલેા હાય છે. તે પછી એક ઇન્દ્રિય વધીને એ ઇન્દ્રિય થાય તેઃ વિશ્વ પ્રથમ કરતાં એવડાં રહસ્ય કે મર્મયુક્ત થાય છે; કેમકે આપણું જ્ઞાન તેટલે દરજજે વધ્યું. તેજ પ્રમાણે ઇન્દ્રિયાની સ ંખ્યા વધતી જાય તેમ તેમ વિશ્વનાં સ્વરૂપના પ્રકાર પણ વધતે જવાના અને તે અધિક અધિક રહસ્યપૂર્ણ બનતુ જવાનું; કેમકે આપણું મન વધતી જતી ઇન્દ્રિયે સાથે વધતુ વધતુ વિશ્વનું રડસ્ટ જોઈ શકે છે. વસ્તુત: વિશ્વમાં કશી વધઘટ થતી નથી. જે કાંઇ ન્યન્યાધિક્ય થાય છે. તે માત્ર આપણી સંસ્કારગૃહણુની શક્તિ અને દ્વારાનુ છે. તેજ પ્રમાણે એક પશુ, બાળક, સામાન્ય મતિવાળા મનુષ્ય અને વિદ્વાન, એ સર્વેને એક સરખી પાંચ ઇન્દ્રિયા હોવા છડાં બધાનું વિશ્વ એક સરખુ હાતુ નથી. પશુની સ્વાદેન્દ્રિય ઘી સ્થૂળ, સ્વાદાની સૂક્ષ્મતાના ભેદોથી અજ્ઞાત, અને જાડ્યતાવાળી હાય છે.પશુ કરતાં મનુષ્યની ઇન્દ્રિયા ભેદોને પારખવાની અધિક ચેાગ્યતાવાળી અને ઉત્કટ હોય છે. માળકની ચક્ષુએ માત્ર ઉપર ટપકેથીજ બધુ જુએ છે. મનુષ્યની પાકટ ઇન્દ્રિયે તેમાં વિશેષતાપૂર્વક જુએ છે. પરંતુ અત્યારના સથી બુદ્ધિમાન મનુષ્ય આ વિશ્વમાં જે કાંઇ જોઇ, સાંભળી, સુઘી, ચાખી કે સ્પી શકે છે તેથી આગળ વધીને કાંઇજ જોવા જેવું, સાંભળવા જેવુ, સુના જેવુ, ચાખવા જેવુ કે સ્પર્શવા જેવુ' વિશ્વમાં નથી એમ માનવું એ ભૂલ છે. જાં આપણી ઢષ્ટમાં કાંઇજ આવતુ નથી એવા ભાગમાં કાણુ કહી શકે તેમ છે કે કોઈ જીદ્દી જ, નિરાળી, સૃષ્ટિ પેાતાનુ પૃથક્ અસ્તિત્વ નહી ભાગવતી ઢાય ? આપણી દ્રષ્ટિ મર્યાદા ઘણી અલ્પ છે. આપણી ચાશુષક્તિ ઘણી સ્થળ છે અને તેજ પ્રમાણે સર્વ ઈન્દ્રિયા પણ તેવીજ સ્થળ છે. આપણી ઇન્દ્રિયા અત્યારે છે તે કરતાં ઓછી સ્થૂળ હાત અને સ્હેજ વિશેષ મગ્રાહી અને શક્તિસંપન્ન હાંત તે આપણા મટે એક નવુ જ વિશ્વ ખુલ્લું થાત. કેમકે અત્યારે આપણે જ્ય કાંઇ જ નથી જોતા ત્યાં કાઈ નવુજ જગત અસ્તિત્વ ધરાવતુ જોઇ શકત. પ્રેફેસર મેસને પેાતાના ઇન્દ્રિય વિજ્ઞાન સંબંધી એક પુસ્તકમાં લખ્યું છે કે“ If a new sense or two were ad led to the present normal number in man, that which is now the phenomenal world for all of us might, for all that we know, burst into something amazingly different and wider, in consequence of the additional revelations of these new senses. અર્થાત્—“ મનુષ્યને અત્યારે જે ઇન્દ્રિયે પ્રાપ્ત છે તેમાં એકાદ બે ઇન્દ્રિયને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32