________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
સિતપણાની કળાના પ્રમાણમાં ગેાઠવી શકે છે. એકજ પ્રકારના ઇન્દ્રિયપ્રાપ્ત સસ્કા રાને જુદી જુદી ચેાગ્યતાવાળા મના જુદા જુદા પ્રકારે ગાઢવી જુદા જુદ પ્રકારના ભાવ અનુભવે છે. એકજ વૃક્ષને અવલેાકીને એક વનસ્પતિવેત્તા તેના વનસ્પતિવિભાગની કાર્ટિના નિર્ણય કરે છે, એક વૈદ્ય તેનાવડે શરીરમાં પ્રગટવા ચેાગ્ય શુભાશુભ અસરો નક્કી કરે છે, એક સુતાર તેના કાષ્ટની ગૃડુ-નિર્માણ માટેની ચેાગ્ય તાના વિચાર ખાંધે છે, ચૈતન્ય વિજ્ઞાનશાસ્ત્રી તેનાં પત્ર, પુષ્પ, ફળ, ફુલ વિગેરેના સૂક્ષ્મ વિભાગાનું અવલેાકન કરી તેની સજીવતા સિદ્ધ કરે છે, એક કવિ કળાભિજ્ઞ, કે કુદરતવેત્તાને તે વૃક્ષની સાથે પેાતાના આત્મગત સબધ ભાસે છે અને તેમ છતાં તે મધાની ઇન્દ્રિચે માત્ર વૃક્ષ જ જુએ છે, જુદા જુદા પ્રકારન! અનુભવાના ભેદ માત્ર મનની જુદા જુદા પ્રકારની સ્થિતિ અને વિચારપદ્ધતિની વિશિષ્ટતાને લઈને નિર્માએલા હ્રાય છે. એકજ સામાન્ય ભાસતા પ્રસંગમાંથી જયારે હું કે તમે કાંઇ જ રહસ્ય ખેંચી શકતા નથી ત્યારે તે પ્રસંગને બ્લેઇને એક ઉત્તમ નાટ્યકાર એક હૃદયંગમ અને મનેાજ્ઞ વસ્તુ ઉપજાવી ત પ્રસ ંગને એક અદ્ભુત રસમયતા અપ શકે છે; પરંતુ તે માટે જે ખાહ્ય સસ્કારી જોઇએ તે ઇન્દ્રિયાની સહાય વિના મળી શકે નહી. જેમ શરીરનાં પોષણ અને સંરક્ષણ માટે આપણુને ખાહ્ય અન્નની જરૂર છે તેમ મનને પણ પાષણુ માટે જે સસ્કારી જોઇએ તે ઇન્દ્રિયાદ્વારા હારથી જ મેળવી શકાય તેમ છે. આપણું મન અત્યારે જે કાંઇ છે તે બહારથી પ્રાપ્ત કરેલા સંસ્કારના ગુણાવડે છે. સકારા કાંઈ મન સ્વત: ઉપજાવી શકતુ નથી. આપને ઉપલક દૃષ્ટિએ કદાચ એમ ભાસે કે ઇન્દ્રિયેાની સહાય વગર ઘણા સંસ્કારા આપણે મનેામય રીતે પ્રગટાવી શકીએ છીએ, પરંતુ તેમ માનવામાં એક પ્રકારની ભ્રાન્ત છે. જે સંસ્કાર અથવા ભાવના આપણે આપણાં મનમાં ઇન્દ્રિયાની મદદ વગર મનામય રીતે ઉપજાવ્યાનું માનીએ છીએ તે વસ્તુત: નવે નથી હાતા, પરંતુ કેઇ અજ્ઞાત ભૂતકાળમાં ઇન્દ્રિયેાદ્વારા પ્રાપ્ત કરેલા હાય છે. એ કાળ અત્યારે આપણને સ્મૃતિમાં નથી, તેથી તે સ ંસ્કારને આપણે સ્વત: ઉદ્દદ્ભુત માનીએ છીએ. અનત સ ંસ્કારા આપણને ગત અનંતભવા દરમ્યાન મળેલા છે. અને તે સર્વ આત્માની સ્મૃતિના અગાધ, અજ્ઞાત પ્રદેશ ઉપર પડેલા છે. પરંતુ એ સર્વ ઇન્દ્ગિચેાની સહાયથી એક કાળે મેળવાએલા હતા એ ધ્રુવ સત્ય છે.
ઇન્દ્રિયાની સંખ્યા અને ગૃડણુશક્તિનાં પ્રમાણમાં આપણું બાહ્ય વિશ્વમાંથી સસ્કારી મેળવી શકીએ છીએ. બહારના જગતનું સ્વરૂપ આપણે આપણી ઇન્દ્રિયે દ્વારા નક્કી કરીએ છીએ. વસ્તુત: આ વિશ્વ કેવુ હશે તે હું કે તમે કોઈ જાણતા નથી; કેમકે ઇન્દ્રિયા જે સંસ્કારા ગૃહણુ કરી મનને આપે, અને મન જે પ્રમાણે તેના ઘાટ ઘડી નક્કી કરે તે સ્વરૂપે આપણે વિશ્વ અને તેના પદાર્થોને માનીએ છીએ.
For Private And Personal Use Only