Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03 Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ અવિચલ સુખ સાથે પૂર્ણ સવેગ ધારી, પરમ ગુરૂ અમારે શર્ણ રેજે 'વિહારી. ૧ સજજનસ્તુતિ. શાર્દૂલવિક્રીડિત. પ દ્વાદશ સત્રત વિનયથી સેવે સદાચારને, ખે ગુરૂ ભક્તિ વિત્ત અપ તારે નિરાધારને યે નિત્ય પોપકાર કરવા સ્પર્ધા ન અંગે ધરી, તેવા બાવક સજજને જગતમાં દીધોયુ રહે શ્રીધરી. ૧ શ્રી જૈન કોન્ફરન્સના સમારંભનું સંગીત. (દીન દયાલ” એ રાહને મલતો.) ઉદય ઉદય આજ આહતી મહા સમાજને, વિજય વીર ધર્મનો સુધન્ય દિવસ આજના-એ ટેક. ગગન આજ ઉદયગીત ગર્જનાથી ગાજશે, મગ્ન થઈ મહાનુભાવ જૈન સૈ વિરાજશે; જય જિનેંદ્ર કહી સુકર્મ આદરે મહાજને. ઉદય.-૧ કેન્ફરન્સ જૈનવીર સર્વને જગાડશે, વિજયનાદ સાથે વિજય વાઘને વગાડશે; સરસ સમારંભ કરે સકલ સુખદ કાજનો. ઉદય૧ વિકાર કરનાર. ૨ દ્રવ્ય આપીને. ૩ લક્ષ્મીને ધારણ કરી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28