Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
તે શક નથી.
તેઓ નવા સંશોધનને અંગીકાર કરતા પણ જૂનાને તરછોડતા નહિ. એને પુરા તેમનાં પુસ્તકે આપે છે. આબુ અને શંખેશ્વર જેવાં તીર્થોના ઈતિહાસ માટે તેમણે ભાગ્યે જ બીજાને પ્રયત્ન કરવા જેવું બાકી રાખ્યું હશે.
એમની સાધના મૂંગી હતી. માળામાંના દેરાને ભલે કઈ ન જૂએ, પાયાના પથ્થરને ભલે કોઈ ઉખે, ભાટીના બંધનને છેવટે ભલે કઈ ફગાવી દે– છતાં એનું મહત્વ નકારી ન શકાય.
એવા એક મરજીવા સાધનાશીલ સંશોધક અને સાહિત્યિક મુનિવરને દેહ તા. ૮-૧૨-'૪૮ ને રોજ વલભીપુરમાં પડ્યો, જેની ગેટ પૂરાય એવી નથી. જૈન શાસનની ઉન્નતિ માટે ધગશભરી મૂંગી સેવા આપી અમર બનેલા એ માનવી આત્માને મારી આવડી અંજલિ આપી કૃતાર્થ થાઉં છું.
વિનીત અંબાલાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org