Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
21
""
વળી, એ જ અરસામાં મગધ આફ્રિ પ્રદેશમાંથી માનુ સ્થળાંતર પણ ચાલુ હતુ. એના પુરાવા ‘પ્રભાવકચરિત’ આદિ પ્રબંધામાંથી મળે છે. મુનિ કલ્યાણુવિજયજી ‘પ્રભાવકચરિત' (ગુજરાતી) ની પ્રસ્તાવનામાં લખે છે કે, “ મહાવીરના શાસનના અભ્યુદય પૂ દેશમાં થઈ તેને પ્રકાશ અનુક્રમે ઉત્તરભારત, મધ્યભારત અને પશ્ચિમ ભારતમાં થઈને ાના સમયમાં દક્ષિણુ તરફ વળ્યા અને રાજપૂતાના તથા ગુજરાતમાં ફેલાણા, આવી જે ઈતિહાસ અન્વેષકાની માન્યતા છે તેને આ (પ્રભાવક ચરિતમાંના ) પ્રબંધ નાયકાના પ્રાદેશિક કાર્ય ક્ષેત્ર વિષયક ક્રમથી ટકા મળે છે. વિક્રમની પાંચમી સદીથી ગુજરાતમાં જૈનને ફેલાવે ચત્રા માંડયો હતા. અને બારમીતેરમી સદી સુધીમાં ગૂર્જર ભૂમિ જૈતધર્મનું મુખ્ય સ્થળ બન્યું હતું. ” ચૈત્યવાસીઓને આ સમયને લાભ લેવાનુ' સરળ થયું. એક તા આવા સ્થળાંતરથી નવાં મદિરા બહુ ઓછાં બનતાં અને જે બનેલાં હતાં તેના ઉપર પણ ચૈત્યવાસી અધિકાર જમાવી બેઠા. જે પાછળથી નિશ્રાકૃત ચૈત્ય કહેવાયાં. ચૈત્યવાસીઓની પ્રબળતા એટલે સુધી વધી કે અમુક પ્રદેશોમાં તે સુવિહિત સાધુએ પ્રવેશ પણ ન કરી શકે, એ આપણને સાલકી દુર્લભરાજના સમયે પાટહ્યુમાં પ્રવેશેલા શ્રીજિનેશ્વરસૂરિના સમયમાં ચૈત્યવાસીઓની સત્તા કેવી હતી—તે પરથી જાણુવા મળે છે. અહી` આપણે ‘કુવલયમાળા’ની પ્રશસ્તિ અને ‘પ્રભાવકચરિત ' આદિ પ્રબંધ ગ્રથામાં ઉલ્લેખાયેલ આચાર્યાંનાં રિતામાંથી એવા અનેક ચૈત્યવાસી છતાં ધરધર વિદ્યાતેનાં ઉદાહરણ ટાંકી શકીએ. એક તરફ સુવિહિત સાધુ ચૈત્યવાસીઓના નિષ્ઠાકૃત ચૈત્યના બહિષ્કાર કરતા અને જૈન સંધનાં અનિશ્રાકૃત્ય ચૈત્ય, ઉપર કહ્યા મુજબની અંધાધુંધીવાળા સ્થતિમાં અહુ ઓછાં રહ્યાં. એટલું જ નહિ સહુધમી એ પણ ધર્યાં જૈન દશને ઘટતા આકાર આપી વૈષ્ણવ, શત્રુ કે બૌદ્ધ દિશ બનાવી બનાવી મૂક્યાં. આવી સ્થિતિમાં એ સમજવું જરાયે મુશ્કેલ
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org