SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તે શક નથી. તેઓ નવા સંશોધનને અંગીકાર કરતા પણ જૂનાને તરછોડતા નહિ. એને પુરા તેમનાં પુસ્તકે આપે છે. આબુ અને શંખેશ્વર જેવાં તીર્થોના ઈતિહાસ માટે તેમણે ભાગ્યે જ બીજાને પ્રયત્ન કરવા જેવું બાકી રાખ્યું હશે. એમની સાધના મૂંગી હતી. માળામાંના દેરાને ભલે કઈ ન જૂએ, પાયાના પથ્થરને ભલે કોઈ ઉખે, ભાટીના બંધનને છેવટે ભલે કઈ ફગાવી દે– છતાં એનું મહત્વ નકારી ન શકાય. એવા એક મરજીવા સાધનાશીલ સંશોધક અને સાહિત્યિક મુનિવરને દેહ તા. ૮-૧૨-'૪૮ ને રોજ વલભીપુરમાં પડ્યો, જેની ગેટ પૂરાય એવી નથી. જૈન શાસનની ઉન્નતિ માટે ધગશભરી મૂંગી સેવા આપી અમર બનેલા એ માનવી આત્માને મારી આવડી અંજલિ આપી કૃતાર્થ થાઉં છું. વિનીત અંબાલાલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy