________________
ઉ પે ઘૂ ઘા ત
શાહમૃતિ મુનિરાજ શ્રીજયંતવિજયજી મહારાજશ્રીને પ્રતિમા–લેખેને આ બીજો સંગ્રહ છે. પહેલો સંગ્રહ “અબુદ પ્રાચીન જેના હોખ સંદેહ” આબુ ભાગ બીજરૂપે પ્રગટ થયેલો છે. ૬૬૪ લેખને આ સંગ્રહ મૂળ, તેના અનુવાદ અને જેમણે “આખું પરના કેટલાક લેખો ઉપર અતિહાસિક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તેની આલેચના સાથે, આ જ ગ્રંથમાળા તરફથી પ્રગટ થઈ ચૂક્યો છે, જે આજે દુપ્રાપ્ય છે.
સં. ૧૯૮૭માં મુનિશ્રીએ આબુની આસપાસના પ્રદેશમાં પ્રદક્ષિણારૂપે વિહાર કરીને એકઠી કરેલી ઐતિહાસિક સામગ્રીમાંથી આ પૂર્વ “અબુદાચલ પ્રદક્ષિણું” આબુ ભાગ ચેથારૂપે પ્રગટ થયેલા પુસ્તકમાં આપેલાં ૯૭ ગામેનું વર્ણન છે, તે પૈકીના ૭૧ ગામોનાં જૈન મંદિરમાંથી જે ધાતુની તેમ જ આરસની મૂર્તિઓ, ભીંત, બારશાખ, તામ્રપત્ર કે શિલા દસ્તાવેજો મળી આવ્યા તે ૬૪૫ લેખોને આ બીજો સંગ્રહ પણ અનુવાદ સાથે આબુ ભાગ પાંચમારૂપે “અબુદાચલ પ્રદક્ષિણ જૈન લેખ સંદેહ” નામે પ્રગટ થાય છે.
આમ આ બંને સંગ્રહ નિશ્ચિત પ્રદેશને અનુલક્ષીને કરાયા છે અને તે વેતાંબર જૈનોના જ હોવાથી મોટે ભાગે તે પ્રદેશના જેની સાંસ્કારિક સંપત્તિને ખ્યાલ આપે છે. પરંતુ જૈનધર્મના કથાપ્રેમી વર્ગને શિલાલેખે શું તેનું જ્ઞાન આજના વૈજ્ઞાનિક યુગમાં બહુ ઓછું છે એમ કહેવું વધારે પડતું નથી. છતાં જૈન મૂર્તિ લેખોના સંગ્રહ કરનારાઓમાં પુરોગામી ખેંચ વિદ્વાન ગેરિનેટે એક્લે હાથે ઈ. સ. પૂર્વે ૨૪૨ થી લઈને ઈ. સ. ૧૮૮૬ સુધીના ૮૫૦ લેખને સંગ્રહ સને ૧૯૦૭ માં પ્રગટ કર્યો ત્યારથી આપણે ત્યાં પણ ઈતિહાસપ્રેમી વર્ગમાં એવા સંગ્રહની દૃષ્ટિને વિકાસ થયો અને એ વિશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org