Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૫
પરણ્યા પછી પતિના નામે ઉપરથી જ મેટે ભાગે પાડવામાં આવતા. જેમકે, ધરણુ-ધરલદે, રત્ના-રત્નાદે, ભીમા-ભીમાદે, તેજપાલતેજલદે વગેરે.
આ પ્રદેશમાં પારવાડોની વસ્તી વધારે છે. તે મ'દિવા કે મૂર્તિ પેાતાનાં માતા-પિતા, પત્ની કે આત્મકલ્યાણ નિમિત્ત બનાવતા; જે પ્રથા આજે પણ ચાલુ જ છે અને પેાતાના સમાજમાં દાનને મુખ્ય પ્રકાર આ રીતના જ વધુ પ્રતિષ્ઠા પામ્યા છે. આ કારણે જ પરધમી' કે સહધ ની ગમે તેવી આફ્તા જૈનમદિરા ઉપર ગુજરી છતાં જેનાએ તેની સામે ભ્રમણા વેગથી મદિરાની રચના કયે જ રાખી. જેના પરિણામે આજે પણ તેની વિપુલતા નજરે પડે છે. હિંદભરમાં આજે શ્વેતાંબરાનાં લગભગ ૩૫૦૦૦ જેટલાં જૈન મંદિરેશ હાવાનુ` મનાય છે.
લેખાંક : ૧૨૩ પરથી જશુાય છે કે, બારમી શતાબ્દિમાં ચયેલા વાદી દેવસૂરિથી ભિન્ન પણ એ જ વડગચ્છના બીજા વાદી દેવસૂરિ સ, ૧૪૨૪ માં હતા.
લેખાંકઃ પર ઉપરથી જણાય છે કે, મહારાણા અખેરાજજીએ સ. ૧૬૮૬ ના આસે વિદ ૧૧ । રાજાના ફરમાવતા એક લેખ, એક ખેતરના પથ્થર ઉપર કારેલા છે, તેમાં અમાવાસ્યાની માફક જ અગિયારસે પણ પાખી પાળવાનેા આદેશ કર્યાં છે. આજે પણ ગઆરસની પાખી પળાતી હાય તા એ પ્રદેશમાં તેની શરૂઆત સ. ૧૬૮૬ થી થઈ એમ ખીજા પુરાવાના અભાવે મનાય.
લેખાંક ૩૮૧ માં—સ. ૧૬૦૨માં જીવા નામના શ્રેષ્ઠી અનશન કરી સ્વર્ગીસ્થ થયા તેની નોંધ સ. ૧૬૦૩ માં જીવા શ્રેષ્ઠીના કલ્યાણુ માટે પીડવાડાના મંદિરમાં કરાવેલી દેરીમાં છે. પાછલા વખતમાં અનશન આદરવાના આ દાખલા નોંધપાત્ર ગણાય.
મંદિર બધાવનાર
માટે ભાગે આ લેખ જૈન શ્રેષ્ઠીએએ સ્મૃતિ એ ભરાવ્યા સંબંધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org