________________
અનત ચમત્કારનિધિ શ્રી અક્ષિપાની નાથાય નમઃ
00000000000000000000000000000000 0000000bbb0000000
2000ogopacaseva...૦૦૦૦૦,૦૦°૦૦૦૦૦૦૦qavapopa
શ્રી અંતરિક્ષજીતી-માહાત્મ્ય અને સક્ષિસ ઐતિહાસિક પરિચય
શ્રી ભારતવષ, ભારતભૂષણુતીર્થં માલાઓની શ્રેણીથી, પ્રાચીન કાલથી સુપ્રસિદ્ધ અને સર્વશ્રેષ્ઠ ગણાય છે. અનેક 'સપ્રદાયાના અનેક તીર્થો પ્રત્યેક દિશાઓને શૈાભાયમાન કરી રહેલાં છે. પ્રાચીન કાલમાં અનેક તીર્થી ઇતિહાસપ્રસિદ્ધ હતાં અને આજે પણ જરા જીણું દશાગત ડગલે-પગલે નિહાળાય છે. પ્રાચીન ભવ્ય ભૂતકાલની ભવ્યતા અને અઢળક સમૃદ્ધ તાને પેાકારી રહ્યાં છે. એમાં જરાય શંકાને આજના સશાધન યુગમાં સ્થાન જ નથી. પ્રાચીન તીર્થાંની સાથે ઇતિહાસ કડીબદ્ધ ઉભા થાય છે. જૈન સંસ્કૃતિ એક સમયે ભારતમાં વ્યાપક અને રસપ્રદ જામેલી હતી તેમજ જૈન તીર્થા પણ ભારતના ખૂણે ખૂણે ઉચ્ચતાની ઉંચી ડેક કરીને ઉભેલાં, સ્થિર થયેલાં સને આકર્ષિત કરનારાં હતાં અને છે.
અહીં પશુ એક તીની ગૌરવગાથા આલેખવાના પ્રયાસ