Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 201
________________ ૩૦ આજ સુધી એ સમાધાન પ્રમાણે વહીવટ ચાલે છે. વિદર્ભ દેશ આજે વરાડના નામથી પ્રસિદ્ધ છે. વરાડ દેશમાં આકાલાથી ૪૪ માઇલ દૂર અને વાશીમથી ૧૨ માઈલ દૂર આ તીર્થ આવેલ છે. આ તીર્થાંમાં વેતામ્બરીય ધર્મશાળા છે. તેમજ અન્ય પશુ શ્વેતામ્બરીય પ્રમાણેા શ્રી માણિભદ્ર દેવની પ્રાચીન મૂર્તિઓ, શ્રી પદ્માવતીદેવીની મૂર્તિ તેમજ વેતામ્બર જૈનાચાર્યનાં પગલાં વગેરે પર પરાથી માબૂદ છે. આ સઘળુંય વેતામ્બરીય તીથ છે એવું સાખિત કરવા પૂરતું પ્રમાણ છે. ઇતિહાસજ્ઞ, વિદ્વાન લેખક અને સશેાધક શ્રી જખૂવિજયજીના લખેલા વિસ્તૃત અંતરિક્ષ પાર્શ્વનાથના ઇતિહાસમાં અનેક પ્રમાણેાથી આ તીથ શ્વેતામ્બરીય છે એવું સુંદર શૈલિમાં સાબીત કરાયેલ છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવાની ભલામણ છે. વાંચકાને ખ્યાલ આવે એ ખાતર ટુકમાં અહીં તી પરિચય જણાવેલ છે. ' વર્તમાનમાં ચમત્કારાથી ભરપૂર તીથ અને અચિંત્ય મહિમા. અખિલ વિશ્વમાં પ્રત્યક્ષ ચમત્કાર કાઇ પણ હાય તા તે વરાડ દેશમાં આવેલા અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના છે. હજાર વર્ષ પહેલાં આ મૂર્તિ ભૂમિથી સાત આંગળ અધર પ્રતિતિ કરાઈ હતી. લગભગ ચારસે વર્ષ પહેલાં આ મૂર્તિ ભૂમિથી ત્રણ આંગળ અદ્ધર હતી. આજે પણ અદ્ધર જ છે. જૈનો અને અજૈનો આ ચમત્કાર જોઇને ઘણા જ તાજીમ અને છે. વિદેશી જના પણ આ ચમત્કાર જોઇને દિગ્મૂઢ ખની

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222