Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 218
________________ ટેબલ ઉભયની સંમતિથી નક્કી થયું તે હાલમાં વ્યવસ્થિત ચાલે છે. દિગંબરએ મૂર્તિની આશાતના કરવી શરૂ કરતાં દિગં. સાથે શ્વેને વિવાદ ઉભે થયે. કોર્ટમાં કેસ ચાલ્યા. આકેલા, નાગપુર, મુંબઈ, છેલ્લે વિલાયત સુધી તીર્થ કમિટિને કેસ ચાલતાં . પક્ષમાં એકવીશ વર્ષે સમાધાન આવ્યું. લેપ કરવાને, ચક્ષુ લગાવવાને કછેટે બનાવવાનું તેમજ અન્ય સર્વાધિકાર હક્ક તાંબરે છે એ પ્રાચીન પ્રમાણો, શિલાલેખે, મૂર્તિલેખેથી સત્ય સાબીત થયેલ છે. પણ ગાંડે ખાય નહિ અને ખાવા દે નહિ એવું દિગંનું વર્તન ચાલુ રહે છે. જેને જવાબ શ્વેને ખડે પગે આપ જ પડે છે. પણ સત્ય તરી આવે છે. શાસનદેવે પણ સદેવાનુકૂલ રહે છે. હાં, પૂજાનું ટાઈમ ટેબલ બરાબર સચવાય છે. આ આ તીર્થમાં ધર્મશાળાઓમાં અન્ય અન્ય સ્થળે માં - તાંબરેએ બનાવેલી તખ્તીઓ પ્રત્યક્ષ દેખાય છે. બગીચાનું મંદિર પુરાતત્ત્વવાળા સાચવે છે. ત્યાં દિગંબરેએ સ્વ–મૂર્તિઓ સ્વેચ્છાથી પધરાવી દીધેલી છે. સેંકડો વર્ષથી .ના સેંકડે ગામના સંઘે આવ્યા છે, આવે છે, જેની નેંધ તીથરવહીઓમાં છે. એ પણ . તીર્થની સાબીતી છે.

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222