________________
૪૬
વિનિતાશીજી ઠા:-૨ હાજર હતા. ચતુર્વિધ સંધની હાજરી આ પ્રદેશમાં સૌના દિલને મુગ્ધ બનાવતી હતી. નૂતન પ્રાસાદનિર્માણુ અને અંજનશલાકા પ્રતિષ્ઠાને મહામહોત્સવ, શાસનદેવની કૃપાથી નિર્વિદ ઉજવાયો, જે સૌના હૈયામાં સુવર્ણાક્ષરે કાતરાઇ રહેશે.
જૈનશાસનની જય હો....
કંઇક પરિશિષ્ટ.
શિરપુર ગામમાં અંતરિક્ષજી તીથ એક આંધેલા કપાઉન્ડમાં છે. વે. જૈનોની વિશાળ અદ્યતન સગવડતા ભરેલી ધર્મશાળા છે. વે. તરફથી એક પેઢી છે. મુનિમજી પણ બાહોશ અને નિપુણ છે. બહારગામના જૈનો અજૈનો માટી સંખ્યામાં આવે છે. સર્વને પ્રભુ પ્રતિમા દીવા મૂકીને ભૂમિથી અદ્ધર છે એમ બતાવવામાં આવે છે. અને પ્રાચીન ઇતિહાસના પ્રતીક સમું માગનું જિનાલય અને પ્રાચીન વિશાળકાય ઉભેલે અડીખમ વડ, તેમજ એ ચમત્કારી પાણીથી ભરેલા કૂવા સને તાવવામાં આવે છે. આ સઘળુંય અવલેાકીને આગ તુક કાઈ પ્રશ્ન પૂછે તેના પશુ પદ્ધતિસર અને પ્રમાણુ જવામ આપવામાં આવે છે.
આ તીથ થાડાં વર્ષો પહેલાં પેળકરાના હાથમાં હતું તે દિગબરાને સાથમાં ભેળવીને શ્વેતાંબર મૂર્તિપૂજકાએ સ્વાધીન કર્યું. અને વે. અને દિગના સપ રહે એવું પૂજાનું ટાઈમ