Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 215
________________ ' - ri * કંઈ પણ હાનિ ન પહોંચે અને આ વિશાળકાય જિનાલયનું રક્ષણ થાય એ હેતુથી આ ફંડવ્યવસ્થા થઈ. આ જિનાલયમાં મૂર્તિઓનાં નકરાઓ સાથે બે લાખ રૂપિયાને વ્યય થયે. - ઉપજ તરીકે નોકરાઓ સાથે દોઢેક લાખ રૂપિયાની ઉપજ થઈ તેમજ ભેજનાલયની તિથિ વગેરેમાં સારી રકમ ભેટ થઈ. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ જિનાલયમાં પણ મહોત્સવ દરમ્યાન વીશ હજાર રૂ. ની આવક થઈ, અખિલ મહોત્સવને ખર્ચ પણ લગભગ સાઠ હજારને થયે અને તે સાધારણ ખાતામાંથી જ કરાયે. પ્રતિષ્ઠાના દિવસે મધ્યાહુ કાલે બૃહત શાંતિસ્નાત્ર ઘણું જ શુદ્ધિથી જિનાલયમાં જ ભણાશયું. ફા. શુ ૪ ના મંગલ પ્રભાતે નૂતન જિનાલયનું દ્વારદઘાટન પણ ઘણું જ ઠાઠથી શાનદાર રીતે થયું. અને ગુરુદેવાની સાથે સકલ સંઘે ચિત્યવંદન કરીને ભક્તિરસને અખુટ હા હુંચ્યો. આ મહોત્સવનું વર્ણન શબ્દમાં ઉતારવાની શક્તિ તે નથી જ, અને ઉતરી પણ ન શકે. જેઓએ પિતાની નજરથી જેયો છે તેઓ આજીવન કદીય ભૂલી શકવાના નથી. ચિરસ્મરણીય અને વિવિધ ઉજવાયેલ આ મહોત્સવ સર્વ કેઈની પ્રશંસાને અધિકારી બન્યો હતે. વાણારસીનગરી બગીચાના વનમાં હતી. જ્યાં હજારો માનને નિવાસ હતે. પણ કેઈને ય જરાય ઈજા કે વિશ્વ

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222