Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 207
________________ મંડપમાં શ્રી શાંતિનાવની વિધિ શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક કરાઈ હતી. જય જય નાદેના ગજારવ વચ્ચે આ મહત્સવ નિર્વિઘ પૂર્ણ થતાં સકલ સંઘ હર્ષાતિરેકથી નાચી ઉઠ્યો હતે. ચમત્કારેએ તે સર્વનું અજબ આકર્ષણ કર્યું. આ પ્રસંગે યાત્રાળુઓએ નિયમો લીધા કે આ તીર્થની પ્રતિવર્ષ યાત્રાએ આવવું. આ મહોત્સવમાં આકેલા તથા બાલાપુરના મંડળોએ પણ આંતરિક ભાવથી શ્રી સંઘની ભક્તિ કરીને સ્વ-જીવનને કૃતકૃત્ય અને ધન્ય માન્યું. ' આ તીર્થભૂમિ પર અગીયાર દિવસના ભરચક ધાર્મિક પ્રોગ્રામોથી આ મહત્સવ એતિહાસિક ઉજવાયો. અને સર્વની હૃદય-મંજુષામાં ચિરસ્મરણયરૂપે અંકાઈ ગયે. પૂ. . સૂરિસાર્વભોમ કવિકુલકિરીટ વ્યાવા, શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ધર્મદિવાકર આચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરિજી મહારાજની નિશ્રામાં નિર્વિઘ આ મહોત્સવ ઉજવાતાં સર્વ કમીટીવાળાએ પ્રભાવિત થઈને આચાર્ય દેવને આ તીર્થમાં એક સ્વતંત્ર જિનાલય બનાવવાની અને તથવિકાસ કરવાના માર્ગદર્શનની ઈચ્છા, સુવેળાએ પ્રદર્શિત કરી. નૂતન જિનાલય નિર્માણ અને તીર્થવિકાસ આ તીર્થભૂમિને અભ્યય જ ન થઈ રહ્યો હોય એવો અસામાન્ય અભિષેકઉત્સવ નિર્વિઘ પૂર્ણ થયે. સર્વ કાર્યકર્તાઓ શ્રી બસીલાલજી કેચર, મેતીલાલ વીરચંદ, શેઠ હરખચંદ હોંશીલાલ, કાંતિલાલ વીરચંદ, સુમતીલાલ, કેશવલાલ મણીલાલ,

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222