Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 207
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦. અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ જેને માને છે તે નહિ થાય, કેમકે તે જ વિશિષ્ટ કાર્ય જનન સ્વભાવવાળું મનાય છે, તો કાર્યની ઉપલબ્ધિ વિના “કારણાનંતર’ એમ કહેવાનું જ શી રીત છે? (પાના નં. ૯૧) એની તસ્વભાવતા સમજાય છે એમ કહો તો તેનો સ્વભાવ તો અન્યફલ પ્રતિ પણ સમાન જ છે, અને તેનો વ્યાપાર ત્યાં જ છે એમ કહેવું પણ યુક્ત નથી, કેમકે જે ક્ષણભંગને લીધે વ્યવધાન પડવાને લીધે જે અસત્ છે તેને વ્યાપારનો સંભવ નથી. ઉત્પત્તિ વિના વ્યાપાર હોય જ નહિ એમ કહો તો વ્યાપારકાલભાવિ હોવાથી ફળમાં પણ કારણથી અભિશકાલતા છે કાર્યકારણતા જ ક્યાં રહિ ?” વિશિષ્ટ ક્રિયા હેતુત્વ તે પણ નહિ થાય, કેમકે તે તો સર્વત્ર સમાન છે એટલે અતિવ્યાપ્તિ આવે છે. પદાર્થ માત્ર વિશિષ્ટ ક્રિયા હેતુ જ છે, આ સંબંધે હવે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. (પાના નં. ૯૨) ત્યારે હવે વૈશિસ્ત્રના અભાવને લીધે હેતુફલ ભાવની અનુપપત્તિ છે એ કહેવું સુસ્થ થયું. વૈશિશ્ય ન હોતે છતે “વિશિષ્ટ એવી રૂપાદિ સામગ્રીને આશ્રીને સંવેદન પણ વિશિષ્ટ જ ઉપજે છે' ઇત્યાદિ જે કહ્યું તે પણ પરાસ્ત જાણવું. તથાપિ અનુભવની અત્યંત ઉપેક્ષા કરી, સંભાવના પણ ન થઈ શકે તેવું, વિદ્રનો હાસ્ય કરે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220