Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ [૩૮૪]oooooooooooood dood Goddessesses, soos so as to seeses.saddless stovestowed seeds ૨૫. સં. ૧૬૪૯ વર્ષે માર્ગશિર્ષ સુદિ ૫ બુધે શ્રી ઓશવાલ વંશ સુશ્રાવક સોની જયવંત ભાર્યા સુશ્રાવિકા લખભાઈ સુત સુશ્રાવક પુણ્ય પ્રભાવક, દેવગુરુભક્તિકારક ની શ્રી કર્ણ વછરાજ ! વછરાજ ભાર્યા સુશ્રાવિકા વઈ જલદે તથા શ્રી અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિસૂરિણામુપદેશન શ્રી આચારાંગસૂત્ર ગ્રંથ દત્ત. સ્વ શ્રેયસે સાધુજઃ વારમાના ચિરંજીયાત શ્રી ધર્મમૂર્તિસૂરીશઃ સમગ્રાગમ પારગાઃ | ગણધારિણે જયંતિશ્રી, શાસનતિકારક || || તૈઃ શ્રીમદ્ રાજનગરીય ભાંડાગારે સમાયુતા | તા અઔ-(૨)તપ્રથમાંગણ્ય સૂત્ર સંપૂર્ણતાં ગતં || ૨ //. સવૃત્તિ ચૂર્ણિ નિર્યુક્તિ દીપિકા ભાષ્ય ટીકાનિ | સર્વાણ્યપ્યાગમાની લેખિતાની સમાધિના || ૩ || ર૬. સં. ૧૬૫૯ આસપાસમાં અચલગચ્છાધિરાજ પૂ. યુગપ્રધાન દાદા શ્રી ધર્મમૂર્તિસુરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી જૈન આગમ લેખન પ્રવૃતિ થયેલ. ને તે વૃતિ, ટીકા, અવચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય સહિત બધા આગમો લિપી કરાયેલ... એમ નં. ૨૫ તથા ૨૭ માં અપાયેલ પ્રશસ્તિમાં ઉલેખ છે. તે મુજબ જે આગમે તે વખતે લખાયેલા તે પ્રતો જ અમારા જોવામાં આવેલ છે. તેનાં નામ અને પત્ર આ મુજબ છે. બધી પ્રતે મરેડ ને સારી હાલતમાં છે. ૧. નિરાયવલિ મૂલ ૧૮ પત્ર ૧૦. વિપાક સૂત્ર ૨૨ પત્ર ૨, ચંદન્નપતિ મૂલ સૂત્ર ૩૦ પત્ર ૧૧. ઉવવાઈ સૂત્ર ૨૩ પત્ર ૩. આચારાંગ નિયુક્તિ પ પત્ર ૧૨. રાયપાસેણું સૂત્ર ૩૮ પત્ર ૪. સૂયગડાંગ મૂલ ૪૦ પત્ર ૧૩. વ્યવહાર સૂત્ર ૮ પત્ર ૫. ઠાણુગ મૂલા ૭૦ પત્ર ૧૪. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૩ પત્ર ૬. સમવાયાંગ સૂત્ર ૩૨ પત્ર ૧૫. ઉપાસક (મૂલ) ૧૬ પત્ર ૭. સૂર્યપત્નત્તિ સૂત્ર ૩૯ પત્ર ૧૬. અણુત્તરોવાઈ ૧૮ પત્ર ૮. જીવાભિગમ સૂત્ર ૯૧ પત્ર ૧૭, આચારાંગ ૪૭ પત્ર ૯. જ્ઞાતાસૂત્ર મૂલ ૮૪ પત્ર ૧૮, જંબુદ્વીપ પન્નત્તિ ૬૫ પત્ર ૨૭. પૂ. દાદા શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી થયેલ ગ્રથોદ્ધાર કાર્યમાં નં. ૨૫-૨૬ માં નિર્દિષ્ટ જૈન આગમ પણ લખાયેલ. દરેક અંગમ લેખનકાર્યમાં વિવિધ શ્રાવકેએ લખાવવાને લાભ લીધેલ અને તે આગમ રાજનગર (અમદાવાદ) ના અંચલગચ્છ જ્ઞાનભંડારમાં રખાયેલ. હાલ ઉપરોક્ત આગમ પ્રતે અવ્યવસ્થિત દશામાં કરછ માંડવીના એક જૈન ઉપાશ્રયના ભીતિયા કબાટમાં પડેલી છે. પ્રાચીન જૈન સાહિત્ય અને તેના રક્ષણ અંગે થતી ઉપેક્ષાથી જરૂર ખેદ થાય છે. અમદાવાદમાં અચલગરછને જ્ઞાન ભંડાર કર્યો હશે એ એક પ્રશ્ન જ છે ! અન્યથા અનેકવિધ સાહિત્ય સામથી પ્રાપ્ત થઈ શકે. ઉપરોક્ત કેટલાક જૈનાગને અંતે અતિહાસિક પ્રશસ્તિ છે. રાક્ષિપ્ત પટ્ટાવલિ છે, તે આ મુજબ છે : 9 2) શ્રઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38