Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 17
________________ Aekded dessesses sed 14 sess desses. sassassissedes-defects ૮૧. “કાલિકાચાર્ય કથાવસૂરિ.” શરૂ: નારંમિ ધારાવાસે (અંચલગચ્છીય ધર્મપ્રભસૂરિ). (Volume XIX, Section II, Part I, Pp. 143) ૮૨. “ક૫. કાલકકથાવચૂરિ.” અંચલગચ્છીય શ્રી ધર્મશેખર શિ. ઉદયસાગર કૃત કલ્પસૂત્ર વૃત્તિ અંતે આ કાલકકથાવસૂરિ છે. (Volume XVII, Part II, Pp. 192-193) ૮૩. અંચલગચ્છીય મંત્રી શ્રી કપદી અને કુમારપાળ રાજા વચ્ચે વસ્ત્રાંચલ અંગે થયેલ ચર્ચા અંગે અન્ય ગઠીય આચાર્ય દ્વારા રચિત નેધ પ્રાપ્ત થાય છે. નૃપતિ પ્રમુખાનેક શ્રાવકેટ સહિતઃ પ્રભુઃ | વિદધે દ્વાદશાવ વન્દનાં વિનપાન્વિતામ્ | ૪૪૦ છે. તસિમનવસરે શ્રાદ્ધઃ શ્રી કપર્દાપિ મ~િરા | ઉતરાસડગત ભૂમિં પ્રામાર્યાદિત વન્દનામ // ૪૪૧ || અદષ્ટપૂર્વ આચારઃ કે ઇન્સુકતે મહીભૂજ | સિદ્ધાંત વિધિ પત્યાહ શ્રી ગુરુરુત્તરમ્ | અજર છે. ઇતિ શ્રી રુદ્રપલીય ગરછાલંકાર શ્રી સંઘતિલકસૂરિ શિષ્ય શ્રી સંમતિલકસૂરિ વિરચિત સં. ૧૫૧ર વર્ષે આષાઢ માસે કૃષ્ણ પક્ષે નવમ્યાં લિલેખ. શ્રી સોમતિલકસૂરિ રુદ્રપલ્લીય ગરછના હતા. તેઓએ સં. ૧૫૧૨માં “શ્રી કુમારપાલ ચરિત્ર પદ્યબદ્ધ બનાવેલ છે. આ ગ્રંથ કુમારપાલચરિત્ર સંગ્રહ” (સં. જિનવિજયજી) ગ્રંથમાં છપાયેલ છે. તે ગ્રંથના પૃ. ૨૩ પર ઉપરોક્ત લે છે. આ ચરિત્ર ૭૪૦ લેક પ્રમાણ છે.. ઉપરોક્ત બે શ્લેક અંગે એક પ્રાચીન વહીમાં પણ લખાણ પ્રાપ્ત થાય છે. જેમાં શરૂમાં શ્રીશ્રીમાળી શ્રાવકેની ઉત્પત્તિ ઇત્યાદિ વર્ણન છે. અચલગરછના આચાર્યોનાં જીવનવૃતાંત પણ છે. તેમાં લખેલ છે: “એ તેવાં સલેક કુમારપાલ ચરિત્રે રુદ્રાલિયા ખરતર કૃત'...મંત્રીવર્ય શ્રી કપર્દીએ શ્રી હેમચંદ્રસૂરિને વસ્ત્રના છેડા (આંચલ)થી વંદના કરી, જેથી કુમારપાળ રાજાએ શ્રી હેમચંદ્રસૂરિને પૂછયું : “આ મંત્રી વસ્ત્રાંચલથી કેમ વંદના કરે છે ?” શ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું : “સિદ્ધાંતવિધિરેડપિ.' અર્થાત આ પણ શાસ્ત્રની વિધિ છે. એટલે વસ્ત્રાંચલથી ક્રિયા કરવી એ શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે. શ્રી દ્વપલ્લી (ખરતર) ગરછના આચાર્ય દ્વારા આ કથા સુચિત થાય છે કે અન્ય ગીય આચાર્યોમાં સર્વાગરણ સમદર્શિતા હતી. ૮૫. વિક્રમના સત્તરમા સૈકામાં થયેલા ખરતર ગચ્છના મુનિવર્ય શ્રી સમયસુંદર ગણિ કૃત એક ગીત પ્રાપ્ત થાય છે, જે સમયસુંદર કૃતિ “કુસુમાંજલિ'માં (પૃ. ૨૩ તથા ૩૫૬) પર છપાયેલ છે. તે આ મુજબ છે: ભટ્ટારક તીન ભયે બડભાગી, જિણ દીપાય શ્રી જિનશાસન, સબલ પઠુર સેભાગી || ભ | ૧|| W S1 અમ શ્રી આર્ય કયા ગૉવ, સ્મૃતિ ગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38