Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 15
________________ opediaspeecestestoboosebest speectobsessessestevestosterocessessessessoccess. Costosterosbestoso [૩ ૫] આ દેરાસર ત્રણ ગભારાનું છે. વચ્ચેના ગભારામાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની સપરિકર પંચતીથી સાથેની મૂર્તિ છે. બે કાઉસગીયા તથા બેઠેલ પ્રતિમા સફેદ આરસનાં છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૧૨ અને ધાતુની ૨૯ પ્રતિમાઓ છે. ઉપરનાં ઉપર ત્રણ ગભારા છે, તેમાં આરસની ૭ પ્રતિમા છે. નીચે મૂળનાયક પ્રભના સભામંડપમાં ત્રણ ગે ખલામાં ૩ આરસની પ્રતિમા છે. મૂળ ગભારામાં ધાતુની ત્રિતીર્થ ૧ છે. તેની પાછળ લેખ છે. આ દેરાસરમાં પ્રવેશ કરતાં એક બાજુ એક મૂર્તિ છે. તેને કુળદેવી તરીકે માને છે. તેને કુવાલાના લાડામાં કુટુંબને લેકે માને છે, અને વૈશાખ સુદિ ૧૧ ના રોજ સ્નાત્ર ભણાવાય છે. ૬૮. શ્રી જિનવરેન્દ્રાણ શશિ નક્ષત્ર નિ હંસક ગણ વિશેધકાદિનાં જ્ઞાતવ્યા. વિલોકનીયા વિબુઃ શ્રી અંચલગર છે આચાર્યશ્રી ભાવવદ્ધનસૂરિભિઃ લિખિતં. પં. ચારિત્રનિધાનાં કૃતે. શ્રી જિનશાસનમાંહિ સમક્તિ ધારીનીઈ એકલા બોલ જાણ્યા જેઈઈ તે બેલ શ્રી ગુરુમુખિ સાંભલી લિખીઈ છઈ. (પૃષ્ઠ માત્રા લખાણ છે.) ૬૯. “કુમાર વ્યાકરણમકર્તા: મેરૂતુંગસૂરિ. આદિઃ અથ પરઐપદાનિા અથ નેતરાણિ દશવિભક્તીનાં પૂર્વાણિ નવ નવ વચનાનિ પરસ્મપદાનિ સ્યુઃ તિ તસ્ર અતિ, સિ થસ થ, મિ વસૂ મસ, એવું સર્વત્ર વચન // ૧૦ | છ || અંત : ચારુતરે વા વૃદ્ધિ આર, ઉત્તરેવા દ્વિ સંધ્યક્ષરદ્ધિઃ સ્થાત્ આર એભ્યા / રૂ૪ | ઇતિ શ્રી મેરૂતુંગસૂરિ વિરચિતાયાં બાલાવબોધ વૃદ્ધિ વારઘાતિ અષ્ટમઃ પાદર સમાપ્તઃ એવું પદ રૂ૪ | છ || ગ્રંથગ્રંથ / ૪૮૦ | છ || છ | સં. ૧૪૯૩ વર્ષે શ્રાવણ વદિ નવમ્યઃ શની લિખિત. (રાજસ્થાન પ્રા. વિ. પ્રતિષ્ઠાન -જોધપુર. સુચિપત્ર ભા. ૩. B. નં. ૬૭૪૫/૧૭૩૮૫, ૨. સં. ૧૪૭૩) ૭૦. કાતંત્ર બાલાવબોધ વૃત્તિ, વૃત્તિકારઃ શ્રી મેરૂતુંગરિ. (રાજસ્થાન પ્રા. વિ. પ્રતિષ્ઠાન - જોધપુર. સૂચિપત્ર ભા. 3 B. નં. ૬૭૪૪/૧૦૧૧૮, આ પ્રત સં. ૧૫૧૪ માં લખાયેલ છે.) ૭૦. લિંગનિર્ણયગ્રંથ' કર્તા : શ્રી કલ્યાણસાગરસૂરિ (અંચલગરછીય) (રાજસ્થાન પ્રા. વિ. પ્રતિષ્ઠાન-જોધપુર સૂચિપત્ર ભા. ૧, પૃ. ૨૭૪. પુસ્તક નં. ૨૭૧૮, નં. ૪૫૩.) ૭૧. બૃદસ્તવ.” કર્તા: વાચનાચાર્ય ધર્મનંદન. આદિ : નન્દા હદિ મહાવીરં, સર્વજ્ઞ જગદ્ગુરુમ | આર્યાદિનાં રુપ સંખ્યા, પ્રસ્તારાદિનામહં બ્રુવે / ૧ સર્વોતઃ ગુરુ મળ્યાદિ ગુરુચ્ચતુષ્કલા સિદ્ધા / ચતુર્માત્ર ગણુ પંચ સ્યુરાર્યાદિષુ સંસ્કૃતાઃ // ૨ // || ઇતિ | છંદ શાસ્ત્રમ | (રા. પ્રા. વિ. મ. સૂચિ નં. ૬૯૯૮) શીઆર્ય કયાણગૌતમ સ્મૃતિગ્રંથ રહDE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38