Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
View full book text
________________
[38] *սի*ւի***Իիիիիին Հ**ի *ԵԻ ՆԻՎԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻԻ Եոիոոփոփին
ડેરી ન. ૨.૮, ૨૯, ૩૦, ૩૨, ૩૫ ના શિલાલેખા સુવાચ્ય છે. જૂના પ્રતિમાજીએ ભડારી દેવામાં આવેલ છે. શ્રી જીરાવલ્લિ પાર્શ્વનાથનાં મૂળ પ્રતિમાજીને આ તીર્થના મુખ્ય જિનાલયની બહારની જમણી ભીંત ભમતીમાં બિરાજમાન કરાયેલ છે. પ્રતિમાજીને લેપ કરાવેલ છે. એ મૂળનાયક પ્રભુની (પ્રતિષ્ઠા) કાયમ રાખી હશે એમ લાગે છે. આ મૂળ શ્રી જીરાવલિ પાર્શ્વનાથની પ્રતિમાના ફોટા આ ગ્રંથમાં અપાયેલ છે.
૬૬. માંડવી (કચ્છ)માં શ્રી ખરતર ગચ્છ જૈન જ્ઞાનભંડાર, શ્રી સુપાર્શ્વનાથ જિનાલયમાં છે. આ ભંડારમાં પ્રાચીન સંગ્રહ સારે છે અને સુરક્ષિત છે. તેમાં અ`ચલગચ્છ સાહિત્ય પણ સારા પ્રમાણમાં છે. ઉતાવળથી જોવાયેલ સૂચિપત્ર અને પ્રતા મુજબ અંચલગચ્છનું કેટલુંક સાહિત્ય આ મુજબ છેઃ
નં. ૧૦૮/૨૧૨૭ બેગ રત્નાકર ચોપાઇ' કર્તા: નયનશેખરજી
નં. ૧૨૧/૨૩૦૬ કર્યું કુતુહુલ સટીક' કર્તા: સમ્રુતિ
નં. ૧૨૭/૨૪૪૭ તાજીક સાર ટીકા'
ન’. ૧૨૪/૨૩૬૨ વિદ્વચિંતામણિ' કર્તાઃ વિનયસાગરસૂરિ
નં. ૧૨૫/૨૪૦૬ ભુવન દીપક ગૃહભાવ' ન. ૧૩૧/૨૫૩૪, મહાદેવી ગ્રંથ ટીકા
નં. ૭૨/૫૫૬ ‘દાનોપદેશમાલા' સિંહતિલકસૂરિશિષ્ય
નં. ૭૩/૬૧૬ રત્ન સંસ્થ્ય' મૂળ, પત્ર ૧૧
નં. ૭૮/૮૪૭ વિદ્યાસાગરસૂરિ કૃત નારકી, ૧૭૨૮ પ્રશ્નોત્તર
નં. ૭૮/૫૫ ઋષિમંડલ ગ્રંથ' ધર્મ ધાષર,
નં. ૮૦/૯૪૬ દેવરાજ નૃપ કથા' ક્ષમાલાભ શિ. જ્ઞાનસાગર. નં. ૯૦/૧૨૨૬ ‘તારાચંદ કુરુચદ ચોપાઈ' વિનયશેખર કૃત. નં. ૯૩/૧૩૦૭ ‘પ્રિયંકર નૃપ રાસ' જ્ઞાનમૂર્તિ ૨. સ. ૧૬૯૬. નં. ૯૩/૧૩૦૮ ‘પુણ્યાઢચનૃપ ચોપાઈ' વિજયશેખર ર. સં. ૧૬૮૧, નં. ૬૬/૪૭૯ શાંબ પ્રદ્યુમ્ન સિતાકથાનક’–પ્રાકૃત' મહિંદ્રસૂરિ કૃત (?) અષ્ટાતરી સ્નાત્ર વિધિ' જ્ઞાનસાગર શિ. પુણ્યાદિસિધસૂરિ રાજ્યે લિખિત, ન. ૯૩/૧૩૧૦ ‘રૂપસેન રાસ' જ્ઞાનમૂર્તિ રચના, સ. ૧૯૯૪,
નં ૯૪/૧૩૨૬ ‘સિદ્ધાચલ શલાકા' ગુલાબશેખરજી,
ન'. ૮૮/૧૧૭૨ અચલગચ્છ પટ્ટાવલિ' પત્ર ૧૫.
નં. ૧૩૫/૨૬૪૪ ‘અભિવદન ચિંતામણી કેશવૃત્તિ'. દેવસાગરજી રચિત પત્ર ૩૫૦. સારી મરાડ પ્રત છે. લે. સ. ૧૮૭૯.
૬૭. રાધનપુર અંચલગચ્છનું જિનમ ંદિર (રાધનપુર પ્રતિમા લેખ સંગ્રહ)
રાધનપુરમાં બાવાળી શેરીમાં બીજુ દેરાસર શ્રી શામળા પાર્શ્વનાથનુ છે, તે અચલગચ્છનું છે. શ્રી હીરસાગર યતિના ઉપદેશથી બનેલું છે. શેરીની પાળ તથા મેડા અચલગચ્છનાં છે. અંચલગચ્છના સાધુએ મેડા ઉપર ઉતરતા.
શ્રીઆર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38