________________
shah<lasses
baba..addhasabat [33]
૬૧. કાત્યાયન ગાત્રીય શ્રીમાલી શેઠ મુંજા શાહે ભારેલમાં અંચલગચ્છની વલભી શાખાના આ. પુણ્યતિલકસૂરિના ઉપદેશથી સં, ૧૩૦૨ માં શિખરબંધ જિનમંદિર ખધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી, એક વાવ પણ બંધાવી. જેમાં બંનેને બધાવતાં કુલ ૧ કરોડ રૂપિયાને ખર્ચ થયેલ. ૧૪૪૪ થાંભલાવાળું ૭૨ દેરીએથી યુક્ત જિનાલય મુ ંજ શાહે બંધાવેલ. ત્યારે ૧૧૦૦ જનાનાં ઘર હતાં. આજે પણ તેમનાથનું ભવ્ય મંદિર છે. આ પ્રતિમાજી અહીંના જ તળાવના ટેકરામાંી મળી આવ્યા હતા. સં. ૧૯૨૨ ભા. સુ. ૩ ના પ્રતિષ્ઠા થયેલ છે.
૬ર. ભદ્રેશ્વર તીર્થ છોંધાર
[‘અ’ચલગચ્છ પદ્માવલિ' પૃ. ૮૯. (અચલગચ્છ જિનાલય, ભારેલ)] ગુરુ ઉપદેશ કરાવીયેાજી, તેહના જીર્ણોદ્ધાર દોઢ લાખ કારી ખરચીજી, તેઓએ તિહાં મનેાહાર |ઢાળ ૩૫|| અંચલગચ્છાધિરાજ દાદા શ્રી કલ્યાણુસાગરસૂરિજીની પ્રેરણાથી શ્રેષ્ઠિ શ્રી વમાન-પદ્મસિદ્ધ શાહે ભદ્રાવતી-ભદ્રેશ્વરના જિનાલયના સં, ૧૬૮૨ થી ૧૬૮૮ વચ્ચે છ[દ્ધાર કરેલ. [‘જૈન તીસ સ’ગ્રહ' ભાગ ૧, ખંડ ૧, પૃ. ૧૪૦ ] પ્રમાદના શિષ્ય ગય દીએ રચેલી તીમાલામાં
૬૩. સં. ૧૫૬૬ ૫, જયહેમરચિત સ. ૧૫૭૩ માં જણાવાયું છે કે ચિંતાડમાં ૩૨ જિનાલયના સમાવેશ છે.
એ જ પાનામાં ૨૨મા નખરમાં અંચલગચ્છીય શીતલનાથ મદિરના ઉલ્લેખ છે. આજે તા ચિતાડમાં આ જિનાલય છે કે નહિ, તે તપાસ કરાવવી ઘટે.
[‘જૈન તી સ* સંગ્રહ, ભાગ ૨, પૃ. ૭૪૧ (અ’ચલગચ્છ જિનાલય, ચિંતાડ–મેવાડ) ]
૬૪. ઉદયપુરમાં અંચલગચ્છીય એ જિનાલયેા :
ઉદયપુર (રાજસ્થાન)માં મેાતી ચૌહાનમાં શ્રીશ્રીમાલી શેઠ અંચલગચ્છ જૈન સમાજ શેઠિયાનાં ઘરે અને જિનમદિર છે. આ શેઠિયાએએ શ્રી અખિલ ભારત શ્રીશ્રીમાલી શેઠિયા સમાજની રચના કરેલ છે. આ શેઠિયા–જિનમ ંદિરના કલાત્મક દૃશ્યને બ્લેક આ ગ્રંથમાં અપાયેલ છે. ખીન 'ચલગચ્છીય જિનમંદિરને ઉલ્લેખ ‘જૈન તીર્થ સ સંગ્રહ'માં છે. (ઉદેપુર દીલ્હી દરવાજાની અંદર, ખમેસરાંકી થેાભ, આદિનાથ ભગવાનનું જિનમ ંદિર છે. વહીવટદાર અંચલગચ્છ ઉપાશ્રય કમિટી, મંદિરની સાધારણ હાલત છે.
૬૫. જીરાવલ્લિ જૈન તી. (અ ંચલગચ્છીય આચાર્યા – શ્રાવìાના લેખે)
તા. ૧૪-૩-૭૬ ના અચલગચ્છાધિપતિ પૂ. પાટે આચાર્યાં ભગવંત શ્રી ગુણુસાગરસૂરીશ્વરજી મ. સા. સહુ શ્રી આજી મહાતીર્થનાં ભવ્ય જિનમદિરા ને પ્રતિમાજીનાં દન કરવાના લાભ મળેલ, ત્યાંથી વિહાર કરી તા. ૧૬-૩-૭૬ ના શ્રી જીરાવલિ પાર્શ્વનાથ તીર્થની યાત્રાને પણ લાભ મળેલ. આજીરાવલ્લિ તીર્થના જીર્ણોદ્ધાર થઈ ગયેલ છે. આ તીની સ્થાપના અને ઉલ્હારમાં અચલગચ્છેશ શ્રી ધ ઘાષસૂરિ, શ્રી મેરુતુ ગસૂરિ, શ્રી જયકીર્તિસૂરિના ઉપદેશથી અ‘ચલગચ્છીય શ્રાવાએ સારી પ્રયત્ન કરેલ છે, જેના પ્રતિક રૂપે પ્રતિમાજી લેખા તથા દેવકૃલિકાએ પરના શિલાલેખા છે,
શ્રી આર્ય કલ્યાણતપ્તસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org