Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 12
________________ sole dessess foods a sessociososes sc sodofsesblog.so loses sevecessed sad sists, sexolossessessed સં. ૧૦૨૫ (૧) [૧૪૨૫] વર્ષે સ્વયં લિખિત જ્યશેખરસૂરિ માઘ સુદ ૭ ગુરુવાસરે. સુંદર અક્ષરોવાળી પ્રાચીન પ્રત છે. (આ પ્રશસ્તિ અને જયશેખરસૂરિનાં હરતાક્ષરવાળી પ્રતિના અંતિમ પત્રનો બ્લેક આ ગ્રંથમાં આપેલ છે. તથા એ જ પ્રતની જયશેખરસૂરિ રચિત ૫૨ (બાવન) કૃતિઓ વિનતિ સ્તોત્રાદિનો પરિચય પણ આ ગ્રંથમાં આપેલ છે.) પ૭, શ્રી અનંતનાથ જૈન જ્ઞાન ભંડાર (ખારેક બાર)ના સંગ્રહની પ્રત નં. ૩૦૨૪. પૂ. દાદાશ્રી. ગિરજી મ. સા. દ્વારા સ્વ હસ્ત લિખિત ૩૯ કલમો. અંતે “લિખિતે ગૌતમસાગરજી સ્વ હસ્તે...” આ પ્રમાણે લખેલ છે. (આ મતના અંતિમ પત્રને બ્લેક ૫ણ ઉપરોક્ત શ્રી જયશેખરસૂરિના હાથે લખાયેલ પ્રતિના બ્લેક સાથે જ આ ગ્રંથમાં આપેલ છે.) ૫૮. “જૈન તીર્થ સવસંગ્રહ’ ભા. ૧, ખંડ ૧, પૃ. ૧૧. અમદાવાદના શેખના પાડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ મંદિર સં. ૧૮૦૦ લગભગમાં અંચલગચ્છીય શ્રી સંઘે બંધાવેલ છે. આમાં દશમા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચોવિસી છે. લાકડાનાં તોરણે અને થાંભલાનું કામ સુંદર અને નકશીવાળું છે. ૫૯. શિરોહીના રાજમહેલ તરફ જતી સડક ઉપરથી જૈન મંદિરોની શ્રેણી શરૂ થાય છે. એક સાથે આવેલા પંદર જિનમંદિરેથી આ મહેલે દેરા શેરી નામે ઓળખાય છે. તેમાં પ્રથમ શ્રી અંચલગચ્છનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર કયા મહાપુરુષે બંધાવ્યું, એ જાણવાને કશું સાધન નથી. પરંતુ, જાણ મુજબ સિરોહી વસ્યાનાં ૧પ૯ વર્ષો પહેલાં આ મંદિર બનવા માંડયું હતું. આ મંદિરમાંથી સં. ૧૮૬૩, સં. ૧૪૮૩, સં. ૧૮૮૭ વિ. ના પ્રાચીન શિલાલેખો મળી આવે છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પંચતીથીના પરિકર યુક્ત એક જ મૂર્તિ બિરાજમાન છે. તે ઉપર લેખ નથી. ભમતીમાં સ્થાપન કરેલી ૧૫ મૂર્તિઓ ઉપર સં. ૨૦૦૧ ને વૈશાખ સુદિ ૬ ની પ્રતિષ્ઠા લે છે. તેની સાથે સિદ્ધચક્રનો પટ્ટ છત્રીમાં સ્થાપના કરે છે. મૂળનાયકની સન્મુખ સમવસરણમાં મુખની સ્થાપના કરેલી છે. ગૂઢમંડપ, રં: નવચેકી અને ભમતીમાં પ્રતિમાને પરિવાર ઠીક પ્રમાણમાં છે. તેમાં વિવિધતાની દૃષ્ટિએ નેધવા રોગ્ય મૂર્તિઓમાં ગૌતમ સ્વામી, ચકેશ્વરી દેવી, શ્રી માણિભદ્રવીર, મરુ દેવા માતા, રાજર્ષિ ભરત વિ. ની પ્રતિમા પાષાણમાં છે. મંદિરની સામે એક હાથીનું પાષાણુશિ૯૫ નિમિત છે. ભમતીની દેરીઓ પાસે જમણી તરફ આરસની દેરીમાં શિવલિંગ, પાર્વતી અને નંદી વિ. ની સ્થાપના છે. આ મંદિરને છેલો સુવર્ણદંડ-કળશ અને ધજ સં. ૨૦૦૧, ડી. સુ. ૬ ના રોજ ચડાવવામાં આવ્યા હતા. દેરા શેરીમાં જમણી તરફ પૌષધશાળામાં યતિ ભટ્ટારક છે. જૈન તીર્થ સર્વ સંગ્રહ' ભા. ૧, ખંડ ૨, પૃ. ૨૪૭. ( શિરોહી જિનમંદિર)] ૬૦. સુરત વકીલને ખાંચે. ધાબાબંધ જિનાલયમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન. પાષાણુ પ્રતિમા ૪૪, ધાતુપ્રતિમા ૧૦૭, બંધાવનાર અંચલગર સંઘ, સં. ૧૯૨૦ લગભગ. કમીટી શેઠ બાબુભાઈ ખીમચંદ, હાલત સારી છે. ૧૨૯૫ ની પ્રાચીન ધાતુમૂર્તિ છે. [ ‘જેન તીર્થ સર્વ સંaહું” ભા. ૧, પૃ. 9૫. (અંચલગચ્છ જિનાલય – સુરત] કરી શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38