Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 26
________________ [૪૦૬]... 22222222222222222 ક ૧૧૩. શ્રી વવાઈ સૂત્ર વૃત્તિ.’ સ. ૧૬૨૩ વર્ષે માર્ગશર માસે સિદ ૯ ગુરુવારે અચલગચ્છે ૫ વિદ્યાશીલ ગણ શિ મુનિ વિવેકમેરુ ગણુ ઉપદેશૅન એર શુદ્ધિ વાસ્તવ્ય મહ`ખામાં ભાર્યા લખાઈ પુત્ર મહે. વાસાણુ દ્વિતીય ભાતૃ વસુ સહિતન શ્રી વવાઈ સૂત્ર સત્પુછ્યા લિખાપિતા દિને દિને વાચ્યમાન ચિર ન તુ. (૫. લા. વિ. સં. શાસ્ત્ર સંગ્રહ, રાધનપુર. પ્ર. ૪૫૨.) ૧૧૪, શ્રી કલ્પસૂત્ર વૃત્તિ:' સ્વસ્તિ શ્રી સં. ૧૬૨૫ વર્ષે આસે। સુદિ ૧૫ બુધે લિગતિર (લખતર) ગ્રામે શ્રા. જુઠા સુત કો, રાણા સુ. કો. નરદેવ સુ. શ્રે. પાતા ભાર્યા દાડિમદે સુત છે. તેન, કો. નાકર, એ વાકર, કો. જેમલ, શ્રે. કમળશી, છે. વિમળશી ભગિની રુપાઈ પાઁચ વધૂ પ્રમુખ કુટુ*ખ સહિતન શ્રાવિકા દાડિમદેવ્યા શ્રી કલ્પસૂત્ર સટીક લિખિત શ્રી વિધિપક્ષ ગચ્છાધીશ શ્રી ધમ્મ મૂર્તિસૂરિ વિદ્યમાને શ્રી હવનગણુિ શિ. પં. શ્રી ભાવકી િગણિ શિ. ૫, ક્ષેમકાતિ ગણિજ્યઃ પ્રદત્ત. સાધુજનૈર્વાશ્યમાન' ચિરન દ્યાત્. (પ્ર, શ્રી કાંતિવિજયજી સ, શાસ્ત્ર સંગ્રહ, છાણી) ૧૩૫. શ્રી ગાહા લંકખા સવ્રુત્તિઃ' સં. ૧૬૨૬ વર્ષે ભાદવા વદ ૬ બુધ દને શ્રી અંચલગચ્છ ભટ્ટારિક શ્રી ધર્મ'મૂર્તિ સૂરિભિઃ ॥ શ્રી લિપીકૃત વા. અભયસુંદરૈણ || શ્રી || (શ્રી. જે. વિ. જ્ઞાનભંડાર, અમદ વાદ) ૬. શ્રી નંદીસૂત્ર',' ઇતિ શ્રી નદિસમ્મત્તા, સ, ૧૬૨૯ વર્ષે ચૈત્ર સુદિ ૪ દિને શ્રી મેડતા નગરે ચોધરી મંડલીક જોધપુરા લિખિત ૫. દેવચંદ્ર ગણિ શિ. પંડિત શ્રી વિજયસાગરર્ગાણુ યોગ્ય (આ. શ્રી વિ. ને, રુ. સં. ચિત્કષ, ખંભાત, ૫, ૪૭૪) ૧૧૭. ‘શ્રી પંચભાવના સ્વાધ્યાય.' શ્રી પૂજ્યશ્રી ગચ્છાધિરાજ શ્રી ભાવસાગરસૂરિ પડિત પ્રવર શ્રી ૫, ક્ષમામૂર્તિ ગણિ શિ ૫. વિજયસૂતિ ગણિ લિખિત શ્રી પાટણ મધે લિ. સ. ૧૬૨૯ પોષ વિંદ ૧૦ સામે. (શ્રી આ, ક, સં. જ્ઞાનભંડાર, અમદાવાદ) ૧૧૮. શ્રી ઔપપાતિક સૂત્રવૃત્તિ.’ અચલગચ્છે વા. શ્રી વેલરાજ શિ. શ્રી વાચનાય લિખિતા. તિારા મધે પાતિસાહ (આ. વિ, મૈધસૂરિ સ”. જ્ઞાનભંડાર, અમદાવાદ) ૧૧૯. ‘શ્રી કલ્પસૂત્રમ્ ' શ્રી અચલગર કે શ્રી શ્રી શ્રી ૬ ધર્મમૂર્તિસૂરિ વિજય રાજયે વા. શ્રી તેજસદ્ર ગણિત. શિ. ઋષિ ભાણુસમુદ્ર તત્ ગુરુભાઈ ઋ વેણા લિ. સ. ૧૬૩૭ વર્ષ મહા વિદ ૪ રવિવારે, (શ્રી જે. વિ. જ્ઞાનભંડાર, અમદાવાદ) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ સ. ૧૬૩૦ વર્ષ માસર વિદ ૯ ભામવારે શ્રી પુણ્યલબ્ધિ મહે!. શિ. શ્રી ભાનુલબ્ધિ ઉપાધ્યાય જલાલન અકબર રાજ્યે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38