Book Title: Anchalgacchna Aetihasik Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 29
________________ stesto sododestacadadastastasestestech se stesso stocatostessestes sastastaste stastestesa sastostade destededesoddasladadestadessesbassedadlaste cel ૧૩૬. “શ્રી ચંદરાજાને રાસ.' શ્રી અંચલગચ્છ ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરિ વિજય રાજ્ય પં. શ્રી પ્રેમજી તત શિ. દેવભૂતિ લિખી કુર્તા. સ્વવાચનાર્થ. સં. ૧૬૯૮ વર્ષો સુભુજ નગર મધે લિખિત દિનઈ મધે. ઋષભદેવજી વાંચનાથ', (પં. શ્રી વિ વી. જ્ઞાનભંડાર, અમદાવાદ) ૧૩૭. શ્રી પ્રત્યેક બુદ્ધ ચતુષ્પાદિ.” સં. ૧૭૦૦ વર્ષે માર્ગ શીર્ષ કૃષ્ણ પક્ષે દ્વિતીયા તિથૌ ભૃગુવાસરે શ્રી વિધિપક્ષગણે ભટ્ટારક શ્રી ગજસાગરસૂરિ શિ. પં. લલિતસાગર ગણિ તત શિ. ઋષિ માણિક્યસાગર ગણિતત શિ. ન્યાનસાગર લિખિત સ્વપઠનાર્થ. (મુનિશ્રી હંસવિજયજી સં. શાસ્ત્ર સંગ્રહ, વડોદરા) ૧૩૮. “શ્રી અવંતી સુકુમાલ રાસ.” સં. ૧૭૦૪ વર્ષે પિષ માસે શુકલ પક્ષે ચતુથી રવિ દિને શ્રી લિખિતં અંચલગરછે પરીખ જસૂ સુત લીલાધર ભાર્યા સહિજાં પુત્રી પરમધર્મિણ શ્રાવિકા ધનબાઈ પઠનાથ. શ્રીરસ્વાત શ્રી અહમ્મદાવાદ મધે || શ્રી || (શ્રી મુ. વિ. શાસ્ત્ર સંગ્રહ, છાણી) ૧૩૯. “શ્રી કાયસ્થિતિ સ્તવનાવચૂરિ.” સં૧૭૦૪ વર્ષે શ્રી નવાનગરે શ્રી અંચલગ છે વા. શ્રી ભાવશેખર ગણિ લિખિત મુનિ ભુવનશેખર પઠનાર્થ". ૧૪૦. શ્રી નારચંદ્ર જતિષ” સં. ૧૭૦૪ શ્રી અંચલગરછે પઠનાર્થ લિખિતા પદ્મસાગર ગણિના શ્રી બુરહાનપુર મધે. (નિ. જી. મ. પુસ્તક ભંડાર, ચાણસ્મા) ૧૪૧. સં. ૧૭૧૭ વર્ષે કરદેશ કાર્તિક સુદિ ૧૩ દિને શ્રી અંચલગચ્છ ભટ્ટારક શ્રી ૫ શ્રી કલ્યાણ સાગરસૂરીશ્વર વિજય રાજ્ય શ્રી અંજાર બંદરે વા. શ્રી ૫ શ્રી વિવેકશેખરગણિ શિ. વા. ભાવશેખરગણિ લિખિતા. (શ્રી જન સંધ જ્ઞાનભંડાર, જામનગર) ૧૪. “શ્રી સાધુવંદના.” ઇતિ ગ્રંથા. ૭૫૦ શ્લેક. સં. ૧૭૨૦ વર્ષે મહા સુદિ ૫ દિને શુક્રવારે લિખિતં. વા. શ્રી ભાવશેખરગણિના. શ્રી ભુજનગરે શ્રી વિધિપક્ષગ સાધ્વી જેમાં શિષ્યણી સાવી પદ્મલીમી ગણિનાં વાંચનાર્થ. (પં. શ્રી લા. વિ. સં. જ્ઞાનભંડાર, રાધનપુર) ૧૪૩, “શ્રી જંબુચરિત્ર. સં. ૧૭૨૫ વર્ષે શાકે ૧૫૯૨ પ્રવર્તમાને ચઈતર માસે શુકલ પક્ષે ષષ્ટયાં તિથી શનિવારે શ્રી અંચલગ છે વાચક ચક્ર ચુડામણિ વાચનાચાર્યવય વણારી શ્રી ધનરાજ ગણિનાં શિ. પંડિતપ્રવર પ. શ્રી ઉ શ્રી હર્ષ રાજગણિ શિ. મુનિ ભાગ્યરાજેન લિપિ કૃતં. (૫. ઉ. વિ. સં'. 'નભંડાર, ચાણસ્મા) શ્રી આર્ય ક યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ (3) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38