Book Title: Anchalgacchna Aetihasik Lekho Author(s): Kalaprabhsagar Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ શ્રી અંચલગચ્છના ઐતિહાસિક પ્રશસ્તિ) લેખ vvvvv v v v v v v - - સંપાદક : મુનિ શ્રી કલાપ્રભસાગરજી [ અહી' પ્રકાશિત થતા અંચલગચ્છના ૧૯૬ ઐતિહાસિક પ્રશસ્તિ લેખ ઇતિહાસને ખૂબ જ ઉપયોગી થશે. હસ્તલિખિત પ્રત જોતાં, કે અન્ય ઇતિહાસ ગ્રંથ વાંચતાં અંચલગચ્છના શ્રી ચતુર્વિધ સંઘના લેખો નોંધી લીધેલા છે. તે ઇતિહાસની ખૂટતી કડીઓના અનુસંધાનમાં ખૂબ જ ઉપયોગી થાય એમ છે. આ સંગ્રહમાં ખાસ કરીને હસ્તલિખિત પ્રતાને અંતે લિપિકારની પ્રશસ્તિઓ, મહત્ત્વના અપ્રગટ ગ્રંથ કે તે ગ્રંથના આદિઅંતના લેકે, ગચ્છનાયકે, તેમના વખતના શ્રમણે, તે વખતે થતા ચંદ્ધાર કાર્યની નોંધ કે અંચલગચ્છ સંબંધિત જિનમંદિરની વિગતો આપેલ છે. ઉદા. તરીકે શ્રી જયશેખરસૂરિ કૃત ઉપદેશ ચિંતામણિ ગ્રંથ પર સાવા શ્રી મહિમશ્રી દ્વારા રચિત અવસૃરિની પ્રશસ્તિ નં. ૨૮, શ્રી ધર્મમૂર્તિસૂરિના સદુપદેશથી થયેલ જેનાગમાદિ ગ્રંથદ્ધાર કાર્ય નં. ૨૫,૨૬,૨૭, દાદા શ્રી ગૌતમસાગરજી મ. અને જે સં. ૧૮૯૩ માં નાગારમાં લખાયેલી અંચલગરછની અનુસંધાનરૂપ પટ્ટાવલિ પ્રાપ્ત થયેલ, તેની પ્રશસ્તિ નં. ૨૯; રાણકપુર, સિરોહી, ચિતડ, ઉદયપુરમાં અંચલગરછીય જિનમંદિરે નં. ૫૨, ૫, ૬૩, ૬૪ તથા શ્રી જયશેખસ્સરિ, શ્રી ગૌતમસાગરજીના હાથે લખાયેલ પ્રતે નં. ૫૬, ૫૭, આ સૂચિત નંબરે પર જતાં વિશેષ ખ્યાલ આવશે. સંવતવાર લેખે ગોઠવેલ નથી. અન્ય અનેક પ્રશસ્તિ લેખ પણ છે, પણ હાલ સમય અને સાધન અનુસાર આટલા જ લેખે આપેલા છે. - સંપાદક] ૧. ઈતિ છત્રીસ ઉત્તરાધ્યયન ભાસ સમાપ્ત સં. ૧૬૪૭ વર્ષે કાર્તિક આરે શુકલ પક્ષે ત્રયોદશ્યાં શુક્રવારે પં. શ્રી આઘળ્યાં લખિત શ્રી દીવબિંદરે શ્રી અંચલગર છે. ૨. ઇતિ શ્રી આનંદધન ચોવીસી સંપૂરણ સં. ૧૮૦૦ વર્ષે ફાગણ સુદ ૯ શનિ. પં. ભાગ્યસૌભાગ્ય ગણિ લખિતં. ૩. શ્રી રાજેન્દ્રસાગરસૂરિ રાજયે પ્રતિક્રમણ સૂત્ર લખિતં. એ વિધિ શ્રી મેરૂતુંગરિને પાટ વતતે પરત લિખેલી ઉપરેથી લિખી છે. ૪. ઈતિ શ્રી સિમંધર સ્વામી લેખ સંપૂર્ણ. પં. સૌભાગ્યશેખર ગણિ. તત શિ. મુનિ ન્યાનશેખર પઠનાર્થ. વા. શ્રી ઉદયમંદિર ગણિતત શિ. ઋષિ ધનજી લખિતં. ૫. સં. ૧૮૧૨ વર્ષે કાર્તિક વદ ૪ શની. ગુરુજી મેઘસાગરજી શિ. ગંગસાગર મુનિ દોલતસાગરજી. મુનિ ક્રિયાસાગરજી લખિત દેવરાજ પઠનાર્થ. ૬. ઈતિ કર્મ વિપાક, કસ્તવ, ક્રરવામિત્ત, ક્રર્મગ્રંથ છે. પત્ર ૧૮. મુનિ સત્યલાબેન લખિત. - સ્વવાચનાય સં. ૧૭૬ ૪ વર્ષે નવાનગર મળે. આર્ય કયાગૌતમસ્મૃતિગ્રંથ કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 38