Book Title: Anchalgacchna Aetihasik Lekho Author(s): Kalaprabhsagar Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ bhag [33]shishvada chahadasha ૭. ઇતિ શ્રી સંધયણી સૂત્ર. શ્રી અચલગચ્છેશાઃ શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરાઃ શ્રી પ. સૌભાગ્યશેખર ત. શિ, ઋષિ સમર્થ. ઋષિ ધનજી. ઋષિ ન્યાનશેખરેણુ લિખિત ૮. સં. ૧૯૯૧ ના અ’ચલગચ્છીય મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ગૌતસાગરજીની આજ્ઞાથી મુનિ ધસાગરજીએ બાડમેર ચામાસા કર્યા, તે વખતે પેાથી પૂજ્રની પેદાસમાંથી આ પુસ્તક મગાવી રાખ્યા છે. (બાડમેરના જ્ઞાનભંડારમાં રહેલ છાપેલ પ્રતાની પાટલી પરના લેખ) ૯. શ્રી મહેદ્રસૂરિ વિરચિતા નન્મયા સુંદરી કહા સમત્તા, શ્રી સ્તમ્ભ તીથૅ ભાંડાગારે મુક્તા મુનિ મેાહનસાગર, સૌભાગ્ય સાગરાભ્યામ્ સ. ૧૭૦૫ વષે. 1. ઇતિ શ્રી રાણકપુર મડત ચતુર્મુખ શ્રી આદિનાથ ફાગ સૌંપૂર્ણ`. શ્રી સં. ૧૫૫૭ વર્ષે પોષ સુદ ૧૩ શુક્ર શ્રી સૂર્યાંપૂરે શ્રી અચલગચ્છે ૫. વિનયહંસ ગણના લખિતાં || શ્રી || એશવાલ શ્રૃંગાર સા... શ્રાવિકા વિકૃપઠના ૧૧. ઇતિ થૂલિભદ્ર ફાલ્ગુ. સ. ૧૬૫૦ વર્ષે ફાલ્ગુન વદિ ૧૪ રૌ ર્માણ શ્રી વિદ્યાસુંદર શિ. રંગસુંદર લિખિત, ૧૨. દુહા ધન. દીરઘ રૂ. લઘુ ૪ર. અક્ષર ૪૫. આદિ : સદય હ્રદય ગુનગન ભરન અભરન ઋષભ જિનંદ | ભવભય દુહ દુહ ગહિં સુખઞરકર નંદ નંદ || ૧ || અત : સરસ સકલ ગુણુનીધિનિપુણુ નાનિંગ સુત પદધારું; વિનયી વિનય જલનીધિ, કહત એહી પ્રથમ અધિકાર. ઇતિ શ્રી વિનયસાગરીયાધ્યાય દુહાબંધ વિરચિતયામનેકાર્થ નામમાલાયાં પ્રથમાધિકારઃ અંતે : દુહે ઃ મારે. ૧૬૯ દુહા. ધમ્મ પાર્ટિ કલ્યાનગુર અ'ચલગણુ શિણુગાર । વિનય સાગર ઈયુ વન્દે અનેકા અધિકાર ॥ ૧૬૮ || દુહે : કુંજર સત્તર સહિ ભીડાત્તરે કાર્તિક માસ નિધાન । પુનમિ દિન ગુરુવાસરે, પૂરણ એહિ પ્રધાન | (મૂળ પ્રત : લાં. એ, રી. ઈન્સ્ટિટ્યૂ'. પૂના) ૧૩. ઇતિ શ્રી કલ્પસૂત્ર સિદ્ધાંત સપૂર્ણમ્. સ. ૧૮૭૫ રા મિગસિર શ્રી પૂજ શ્રી ભટ્ટારક શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્ય ભટ્ટારક શ્રી રાજેન્દ્રસાગરસૂરીશ્વરાત બૃહત્ તાત્ સ. ૧૮૭૬ રા મિર્ઝાસર માસે શુકલ પક્ષે દશમ્યાં તિથી ભામવાસરે શ્રી બૃહત અચલગચ્છ રાજશાખાયાં શ્રી વણારસજી શ્રી... વા. પ્રેમરાજજી તત્ શિ, સકલ પંડિત શિરેામણિ શ્રી શ્રી ૧૦૦૮ વણારસજી શ્રી વિજયરાજજી તત્ શિ. યેાધરાજી તત્ શિ. ચેલા દલીચંદ લિખી કૃત. ભીનમાલ નગરે શ્રી કાલીકાજી પ્રસાદાત્. શ્રી ચક્રેશ્વરી સત્ય છે. સ્વડથે લિખિતા. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38