Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 379
________________ સાગર-ખેડુ સાહસવીર નજીક આવી રહેલું જોઈને સમયસૂચક વેલજી શેઠે મનોમન પિતાને બૂહ ગોઠવી લીધો. એ બારકસને કપ્તાન પિતાને મિત્ર છે એવું બહાનું કાઢીને તેઓ એને મળ્યા અને મદદ માગી. બારકસને કસાન અંગ્રેજ હતું. તેણે અલકાસમને બેલાવીને ધમકાવ્યો કે શું આ મેખા બંદર જવાને માર્ગ છે? અલકાસમ છોભીલો પડી ગયે. માર્ગ ભૂલી ગયે હેવાનું બહાનું આગળ ધરીને એણે ક્ષમા યાચી. કપ્તાને દમ ભીડીને સંભળાવી દીધું કે અંગ્રેજ સરકારના હાથ લાંબા છે! પછી અલકાસમે સાચી દિશામાં વહાણ હંકાર્યું. સભાગે વેલજી શેઠના પાસા પોબાર પડ્યા અને બધું હેમખેમ પાર ઉતર્યું. દૂર દેશી વાપરીને વેલજી શેઠે એને સમજાવી લીધું. પછી તે બેઉ દિલેજાન મિત્રો બની ગયા. અરબસ્તાનના મેખા, બસરા, એડન, હોડેડા વગેરે વેપારી બંદરે વેલજી શેઠ ફર્યા. ભારતમાંથી લાવેલ માલ ત્યાં વેચ્યો. ત્યાં ક્યા માલની ખપત છે અને ત્યાંથી કયે માલ ભારતમાં લાવી શકાય એને તેમણે ઝીંણવટથી અભ્યાસ કર્યો. ત્યાંના વેપારની ખૂબીઓ જાણી, ત્યાંના લોકોને ઓળખ્યા, એમની સાથે આડતો બાંધી, અરબી ભાષાને અભ્યાસ કર્યો. દરિયાઈ સફર ખેડવાની એમની વર્ષોની મહેચ્છા પરિપૂર્ણ થઈ અનુભવોનું વિશાળ ભાતું અને રૂ. ૧૧૦૦૦)ને ચેખે નફે મેળવીને તેઓએ આઠ મહિના બાદ મુંબઈ બંદરમાં પગ દીધો ત્યારે એમના મિત્રે, સગા-સ્નેહીઓ એમને હૈયે હૈયું મેળવીને ભેટ્યા. જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથા પાસે બારકસ–મેટું માલવાહક જહાજ હતું. શાહ સદાગર શેઠ કેશવજી નાયકે તે ઠેઠ ચીન સાથે વેપાર જમાવેલ. મુંબઈના સુવિખ્યાત કેટિધ્વજ શ્રેષ્ઠીવર્ય મેતિશાહ એ જમાનામાં મોટા વહાણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406