Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 394
________________ શેર્ડ ખેતસી ખીંઅસી ધુલ્લા [ પ એમની શાખાએ મુંબઈ ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, કર્ણાટક, મેગલાઇ, બંગાળ આદિ અનેક પ્રદેશેાનાં મુખ્ય કેન્દ્રોમાં સ્થપાતી ગઇ. ખેતસી શેઠના માદન હેઠળ ધમધેાકાર વેપાર થવા લાગ્યા. તેમની આંટ અને પ્રતિષ્ટા ઉત્તરાત્તર વધતાં ચાલ્યાં. ,, એક પ્રસંગમાં તેમણે પાતાની મિલ્કત અંગે એક આગેવાન પાસે વાતચીત દરમિયાન કહેલુ કે પેાતાની પાસે આટલી રકમ છે, કરાડ થવામાં કેટલી એછી? બસ એ દિશામાં જ મારાં પ્રયત્ન છે એમ જણાવીને તેએ ખડખડાટ હસી પડેલા ! રિફા કે વિઘ્ર સ ંતાષીએ એમની આ વાતને “ લેાભીવૃત્તિ ” અથવાતા “ ધમ`ડી ચેષ્ટા ’” તરીકે ખપાવવા સદા પ્રયાસેા કર્યાં કરતા, પરંતુ ખેતસી શેઠ આવી નિષેધાત્મક પ્રવૃત્તિથી સદાય દૂર રહેવાના જ પ્રયત્ન કરતા. એમના તેજોભંગ કરવાના પ્રયત્ના પણ થયેલા, એમનુ સ્વમાન હણવાનાં ષડ્યંત્ર પણ રચાયાં, પરંતુ તેમણે એ તરફ કઢિયે ગભીરતાથી જોયું નહિ કે બદલાની ભાવના સુદ્ધા રાખી નહિ. એમના સ્વભાવની આવી ઉદારતા એમના વ્યક્તિત્ત્વના શ્રેષ્ટ ગુણ ગણાવી શકાય. એમણે તા કેાઈની સામે વેરવૃત્તિ ન દાખવી, પરંતુ જ્ઞાતિના હિતેચ્છુઓને અવશ્ય લાગેલું કે ખેતસી શેઠને પૂરેપૂરો લાભ કચ્છી દશા એશવાળ જ્ઞાતિ ન લઈ શકી, એ એક મેાટી કમનશીખી હતી! એ અરસામાં મુંબઇના વ્યાપારી આલમમાં તે એમને પડ્યો ખેલ ઝીલાતા. તે વખતે નિમ્નાક્ત કંપનીઓના તેએ ડિરેકટર કે સ્થાપક હતાઃ બેન્ક ઓફ ઈન્ડીઆ લિ, એમ્બે સેફ ડિપેાઝિટ લિ॰, જ્યુપીટર જનરલ ઈન્સ્યોરન્સ કું॰ લિ॰, રજપુતાના મિનરલ કું॰, અશાક સ્વદેશી સ્ટેાસ વિ॰, ન્યુ સ્ટેક એકસચેન્જ અને એએ કેપ્ટન એક્સચેન્જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406