Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 388
________________ શેઠ વેલજી માલુ [ ૧૫ પિતાની જ્ઞાતિ પ્રત્યેની વેલજી શેઠની વિશિષ્ટ સેવાઓના ઉપલક્ષમાં તેઓ “જ્ઞાતિદીપક” કહેવાયા. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ પ્રસંગે માતાજીની દેરીઓ ઉપર ધ્વજારે પણ કરવાને તેમને વંશપરંપરાગત હક આપીને જ્ઞાતિએ તેમને વિશેષ આદરમાન પ્રદાન કર્યું છે. આ માન માત્ર પાંચ શેઠિચાઓને જ મળી શક્યું છે. એ સમયે મુંબઈ શહેર સુધરાઈનો વહીવટ ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નહિ, કિન્તુ સરકારે નિમેલ જસ્ટીસિસ કમિટી દ્વારા ચાલતે. આ કમિટીમાં શેઠ કેશવજી નાયક, શેઠ નરશી કેશવજી તથા શેઠ વેલજી માલુ ચાલુ નિમાયેલ સભ્ય હતા. આ રીતે વેલજી શેઠની શીલી અને ગતિશીલ કાર્યપદ્ધતિને લાભ મુંબઈની પંચરંગી પ્રજાને પણ મળે. પિતે સમૃદ્ધિના શિખર ઉપર હોવા છતાં તેમનામાં દોરદમામનું નામ નહિ, અભિમાનને છાંટો નહિ. કર્તવ્યપરાયણતા અને મક્કમતા જબરી. માણસની ગ્યાયેગ્યતાના પારખુ. ઘડીના છઠુંા ભાગમાં નિર્ણય લે. માણસને પારખીને જવાબદારી પે પછી શંકા રાખે નહિ. ઉદાહરણથે પરબત લદ્ધા એમને ત્યાં સાધારણ નેકરીમાં રહેલા. કેમે કમે બઢતી પામીને મુનીમપદે પહોંચ્યા અને અંતે વેલજી શેઠના ભાગીદાર પણ થઈ શક્યા! કોઠારામાં તેમણે વેલજી શેઠના જિનાલયની સન્મુખ ચૌમુખમંદિર પણ બંધાવ્યું. નોકર પણ શેઠના બબરીઆ થાય એવી ઉદાત્ત ભાવના સેવનાર વેલજી શેઠ જેવા વિરલા જ હેય. એમની મોટાઈએમની ઝિલાદિલીમાં હતી. વેલજી શેઠની બિરાદરીના અનેક પ્રસંગે છે. અહીં તે અ૫ ઉલ્લેખ દ્વારા જ સંતોષ માનવો રહ્યો. એમની પેર્ટમાં ભાગીદારો કે નોકરો છૂટા થતા ત્યારે તેમની જમા રકમ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406