Book Title: Anandghan ni Atmanubhuti 06 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ પરમપદનું પાથેય અનાદિકાળથી યોગમાર્ગ જેટલો સુપ્રસિદ્ધ છે, એટલો જ અપ્રસિદ્ધ છે. જેટલો સુજ્ઞાત છે, એટલો જ અજ્ઞાત છે. આ જ યોગમાર્ગના પથિકો અલ્પ સમયમાં મોક્ષે પહોંચ્યા છે, તો આ જ યોગમાર્ગના પથિકો ભોમિયાના અભાવે દીર્ઘકાળ સંસારમાં ભટક્યા પણ છે. * * કે * :.. = = | ઇડા-પિંગલા-સુષુમ્નાની આંટીઘૂંટીઓ અને અષ્ટાંગ યોગની અટપટી પરિભાષાઓ જ્યારે અનેક સાધકોને મુંઝવી રહી છે... ત્યારે આ જ યોગમાર્ગ પર પ્રકાશ પાડતી | પૂ. આનંદઘનજી મહારાજની આ કૃતિ એ સર્વ મુંઝવણોને સહજતાથી સુલઝાવી રહી છે... આ છે પરમ અવધૂતની પરમ પ્રસાદી... આ છે પરમપદનું પાથેય... એ આપી રહ્યા છે... આપણે ઝીલી લઇએ. = . ! - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ www.janary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32