________________
चित्तस्यान्तर्मुखीभावः, प्रत्याहारस्तु सत्तम! હે ઉત્તમ ! ચિત્તનો અંતર્મુખભાવ એ પ્રત્યાહાર છે.
सोऽहं चिन्मात्रमेवेति, चिन्तनं ध्यानमुच्यते। તે હું ચિન્માત્ર છું એવું ચિંતન ધ્યાન કહેવાય છે.
चित्तस्य निश्चलीभावे, धारणा धारणं विदुः । ચિત્તને નિશ્ચલ ભાવમાં ધારી રાખવું એ ધારણા છે.
ध्यानस्य विस्मृतिः सम्यक्, समाधिरभिधीयते। સમ્યપણે ધ્યાનની વિસ્મૃતિ સમાધિ કહેવાય છે.