SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ चित्तस्यान्तर्मुखीभावः, प्रत्याहारस्तु सत्तम! હે ઉત્તમ ! ચિત્તનો અંતર્મુખભાવ એ પ્રત્યાહાર છે. सोऽहं चिन्मात्रमेवेति, चिन्तनं ध्यानमुच्यते। તે હું ચિન્માત્ર છું એવું ચિંતન ધ્યાન કહેવાય છે. चित्तस्य निश्चलीभावे, धारणा धारणं विदुः । ચિત્તને નિશ્ચલ ભાવમાં ધારી રાખવું એ ધારણા છે. ध्यानस्य विस्मृतिः सम्यक्, समाधिरभिधीयते। સમ્યપણે ધ્યાનની વિસ્મૃતિ સમાધિ કહેવાય છે.
SR No.005047
Book TitleAnandghan ni Atmanubhuti 06
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy