Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ a " તેન્દ્રિયપુ વૈરાયું, યમ રૂત્યુચ્યતે પુર્ઘ:પાર-૨૮ll આ દેહ અને ઈન્દ્રિયોમાં વૈરાગ્ય એને બુદ્ધજનો યમ કહે છે. अनुरक्तिः परे तत्त्वे, सततं नियमः स्मृतः। પરમ તત્ત્વમાં સતત અનુરાગ એ નિયમ છે. એક ગ્રંથ છે, જેનું નામ છે. ત્રિશિખિ. | બ્રાહ્મણોપનિષદ્ અષ્ટાંગયોગની તદ્દન વિલક્ષણ પરિભાષા આ ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. સમ્યક સાપેક્ષભાવ દ્વારા આ પરિભાષા પણ અધ્યાત્મ માર્ગ પર | નવો પ્રકાશ પાથરી શકે છે. માટે અહીં તેને યથાવત્ રજુ કરી છે. सर्ववस्तुन्युदासीन-भावमासनमुत्तमम्। Sી સર્વ વસ્તુ પ્રત્યે ઉદાસીનભાવ એ ઉત્તમ આસન છે. जगत्सर्वमिदं मिथ्या-प्रतीतिः प्राणसंयमः। સર્વ જગત્ મિથ્યા છે – એવી પ્રતીતિ પ્રાણાયામ છે, Cી 5 - • 2 0 ACHARYA SALKAILASSSOARSURI GYANMANDIR SRI MAHAYAN NA KENDRA Koba. Ganonima - 09

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32