Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ *lete (૧) શૌચ (૨) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય અને યમનો અર્થ છે પાંચ વ્રત અને મહાવ્રત. જે આ પ્રમાણે 6 છે - (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. જયકાર) આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરી, પ્રત્યાહાર અને ધારણાને ધારી, ધ્યાન અને સમાધિમાં સમાઈ જાય છે. (૫) ઇશ્વર પ્રણિધાન આ પાંચ નિયમ છે. ત્રીજું યોગાંગ છે આસન. સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન વગેરે શરીરના સંસ્થાનો છે, તે આસન છે. આસનથી મન સ્થિર થાય છે. જે જે આસનથી મન સ્થિર થાય તે આસન કરવું જોઇએ. પ્રાણાયામ ' એ યોગનું ચોથું અંગ છે. પ્રાણ = શ્વાસ, તેનો આયામ =રોધ એટલેપ્રાણાયામ. જિનાગમમાં પ્રાણાયામનો નિષેધ કર્યો છે – રસાસં ન હિંમા પણ પાતંજલદર્શનમાં તેને યોગનું એક અંગ ગણાવ્યું છે. માટે અત્રે પણ તેનો ઉલ્લેખ કર્યો છે. Be Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32