________________
પરમપદનું પાથેય
અનાદિકાળથી યોગમાર્ગ જેટલો સુપ્રસિદ્ધ છે, એટલો જ અપ્રસિદ્ધ છે.
જેટલો સુજ્ઞાત છે, એટલો જ અજ્ઞાત છે. આ જ યોગમાર્ગના પથિકો અલ્પ સમયમાં મોક્ષે પહોંચ્યા છે, તો આ જ યોગમાર્ગના
પથિકો ભોમિયાના અભાવે દીર્ઘકાળ સંસારમાં ભટક્યા પણ છે.
*
*
કે
*
:..
=
=
| ઇડા-પિંગલા-સુષુમ્નાની આંટીઘૂંટીઓ અને અષ્ટાંગ યોગની
અટપટી પરિભાષાઓ જ્યારે અનેક સાધકોને મુંઝવી રહી છે... ત્યારે આ જ યોગમાર્ગ પર પ્રકાશ પાડતી | પૂ. આનંદઘનજી મહારાજની
આ કૃતિ એ સર્વ મુંઝવણોને સહજતાથી સુલઝાવી રહી છે... આ છે પરમ અવધૂતની પરમ પ્રસાદી...
આ છે પરમપદનું પાથેય... એ આપી રહ્યા છે... આપણે ઝીલી લઇએ.
=
. !
- આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
www.janary.org