Book Title: Anandghan ni Atmanubhuti 04 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ love love 'નિમંત્રણમ્. નિશકાયાત્રાનું.. સુહાગણને અખંડ સૌભાગ્યવતી બનાવવાની એક દિવ્ય પ્રક્રિયા... અખંડ દીપકના પ્રાકટ્ય દ્વારા અનાદિના અંધકાર ઉલેચવાની એક પરમ પ્રતિક્રિયા... 'પ્રેમતીરથી વીંધાઈને અમર બની જવાની એક શાસ્ત્રીય શસ્ત્રક્રિયા... એટલે જ 'પ્રસ્તુત પદનું પરિશીલન. આ એક નિરાકારયાત્રા છે. અવધૂત યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ એમાં જોડાવા માટે આપણને નિમંત્રણ આપી રહ્યા છે... ચાલો, સામેલ થઈએ... - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32