Book Title: Anandghan ni Atmanubhuti 04 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 24
________________ Bis ENIE WN BEGINNING Magic Springs શબ્દો સંખ્યાતા છે, અનુભૂતિનું આકાશ અનંત છે. શાસ્ત્રોની સીમા છે. આત્માનુભૂતિનો આનંદ નિઃસીમ છે. રસર્વ શાત્રો માત્ર દિગ્દર્શન કરે છે. એક “અનુભવ” જ સંસારસાગરનો પાર પમાડે છે. આત્માનુભૂતિ ખરેખર અનિવથ્યિ છે. What a infinite pleasure... once test it.Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32