Book Title: Aksharmala Author(s): Chotalal Kalidas Kavi Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal View full book textPage 2
________________ સૂચના-(૧) ઉપલા દરેક પુસ્તકનું પિષ્ટજ એક આને જૂદું સમજવું (૨) ઉપર લખેલી કિંમતે માત્ર મુંબમાંથી જ મળશે. (૩) અમદાવાદમાં આ ખાતાની શાખા ઓફીસમાંથી એ દરેક પુસ્તક અર્થો આને વધુ કિંમતે મળશે. (૪) ભાવનગર, રાજકોટ, સુરત, ભરૂચ, વડોદરા, નડીયાદ, ઈડ બહારગામના વેચનારાઓ પાસેથી અમે આને વધુ કિંમતે મળશે, અને તે પણ વી. પી. મને બચાવ થશે. (૫) કેઈ પણ એક યા વધુ જાતનાં મળીને ઓછામાં ઓછાં છ આનાનાં પુસ્તકો મંગાવ્યા હશે તેજ - વી. પી. થી મેકલારો, ઓછાના જોઇયે તેમણે પોતાને જોખમે કિંમત તથા પાણેજ જોગી ટિકીટ ટપાલમાં મોકલી બુષ્ટિથી મંગાવી લેવાનાં છે. આ ધારણ ગીતા અને તે સિવાયનું આ ખાતાનું દરેક પુસ્તક મંગાવતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું છે. વ્યવસ્થાપક સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-મુંબઈ કે કાલબાદેવી રોડ, ભાંગવાડીને નાકે, હાથી બિલ્ડીંગ, ત્રીજે માળે. Scanned by CamScannerPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 112