Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 284
________________ ... નિસીહ - ઉદ્દેશક. ૫ ... ઉદ્દેશક-૫ લિધુમાસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [3૧૪- - સચિત્ત વૃક્ષની અચિત્ત પૃથ્વી ઉપર નિષિદ્ધ કાર્યો કરવા -૩ર૬] - અન્યતીર્થિક આદિ પાસે વસ્ત્રાદિ સંધાવવા કે સંસ્કરણ કરાવવું [૩૭- - લીમડાદિના પાન ધોઈ-પીસીને ખાવા, પાછું આપવાનું કહી -૩૩૮] લાવેલ વસ્તુ સમયસર પરત ન કરવી, અયાચિત ભોગવે [૩૩૯- - દોરા ગુંથવાદિ, દંડ રંગવો, રાખવો, ભોગવવો આદિ -૩૫o] - નવા વસેલા ગામ, નગરાદિમાં અશનાદિ લેવા જવું [૩૫૧- - વિવિધ વાદ્યો બનાવવા, મુખ આદિ દ્વારા વગાડવા -૩૭૭ - ઔદેશિક, પ્રાકૃતિક, સપરિકમ વસતિ ભોગવે [૩૭૮- - માંડલી વ્યવહાર ન માને, પાત્ર, વસ્ત્ર, દંડ, રજોહરણાદિ ટકાઉ હોય તો પણ -૩૯૨] કાઢી નાંખે, - રજોહરણ વિશે અવિધિ કે અનુચિત્ત ઉપયોગ કરે ઉદ્દેશક-૬ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવા દોષો] [૩૯૩- - મૈથુન સેવન ઈચ્છાથી સૂત્ર ૧ થી ૨૦ના દોષ સેવે -૪૦૫] - મૈથુનેચ્છાથી વસ્ત્રરહિત કરે, કલહ કરે, પત્રાદિ લખે [૪૦૬- - મૈથુનેચ્છાથી સ્ત્રીના ગુહ્ય ભાગાદિને લેપ, પ્રક્ષાલન, વિલેપન, અત્યંગન, ધુપ, -૪૬૯] - સુગંધાદિ કરવા, - અખંડ, અક્ષત, ઉજ્જવલ, રંગીનવસ્ત્રો ધારણ કરવા, - સૂત્ર-૧૩૩ થી ૧૮૫માં કહેલ કોઈપણ દોષ સેવવો, - વિગઈ કે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું ઉદ્દેશક-૭ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવા દોષો] [૪૭૦- - મૈથુનેચ્છાથી-માળા, કડા, આભુષણ, વસ્ત્રાદિ રાખવાદિ -પ૩૫] - ઈન્દ્રિયાદિનું સંચાલન, સૂત્ર ૧૩૩ થી ૧૮૫ કહેલા કોઈપણ દોષનું સેવન કરે [૫૩૭- - મૈથુનેચ્છાથી સચિત્તાદિ ભૂમિ કે સ્થાનાદિમાં કોઈ સ્ત્રીને બેસાડવી વગેરે -૫૪૭] આહારાદિ કરવાની ક્રિયા [૫૪૮- - મૈથુનેચ્છાથી સ્ત્રીની ચિકિત્સા, શરીર સંસ્કરણ કરે -૫૫૩] - પશુ પક્ષી સાથે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કે પ્રવૃત્તિ કરે [૫૫૪- - મૈથુનેચ્છાથી સ્ત્રી સાથે અશનાદિ, વસ્ત્રાદિ, સૂત્રાર્થની આદાન-પ્રદાનપ્રવૃત્તિ કરે -પક0] - ઈન્દ્રિયાકાર, ચિત્ર, ચેષ્ટાદિ પ્રવૃત્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 283

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344