Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 313
________________ .. દસયાલિય- અધ્યયન.૭, ઉદ્દેશક. ... | અધ્યયન-૭-“વાકશુદ્ધિ [૨૯૪] ભાષાના ચાર ભેદ, બે વડે વિનય, બેનો નિષેધ [૨૯૫- - સાધુ કેવી ભાષા ન બોલે ? કેવી ભાષા બોલે ? -૨૯૭] - સંદિગ્ધ કે ભ્રામક ભાષા બોલવાનો નિષેધ [૨૯૮] - અસત્યને સત્યરૂપે ન બોલે, અસત્ય ન બોલે [૨૯૯- - સંદિગ્ધ કે અજ્ઞાત વિષયને નિશ્ચયાત્મક રૂપે ન બોલે -૩૦૪] - શંકિત ભાષા ન બોલે, નિઃશંકિત ભાષા બોલે [3૦૫- - કઠોર અને હિંસાત્મક સત્યભાષાનો નિષેધ -૩૦૭] - તુચ્છ અને અપમાનજનક સંબોધનનો નિષેધ [3૦૮- - પારિવારિક મમત્વસૂચક સંબોધનનો નિષેધ -૩૧૪] - મોહોત્પાદક શબ્દોથી સંબોધનનો નિષેધ, - નામ અથવા ગોત્રથી સંબોધન કરવું - પંચેન્દ્રિય પ્રાણિનું લિંગ ન જાણે તો જાતિવાચક શબ્દથી બોલાવે [૩૧૫- - હિંસાજનક વચન ન બોલે, શરીર અવસ્થાનુસાર શબ્દો બોલે -૩૧૮] - ગાય, બળદ આદિ માટે બોલવા – ન બોલવા યોગ્ય વચનો [3૧૯- - વૃક્ષ કે વૃક્ષના અવયવો વિશે કેવી ભાષા પ્રયોજવી -૩૨૮] - અનાજના વેલા, છોડ વિશે કેવી ભાષા પ્રયોજવી [૩૨૯- - સંખડી કે મૃતભોજ, ચોર, નદી આદિ વિશે કેવી ભાષા બોલે -૩૩૫] - સાવદ્ય પ્રવૃત્તિ સંબંધે બોલવાનો વિવેક [33] વિક્રય આદિ સંબંધે વસ્તુનો ઉત્કર્ષ સૂચક શબ્દ ન બોલે [૩૩૭] સંદેશ લેવડ-દેવડ સંબંધે ચિંતનપૂર્વક ભાષા બોલે [33૮- - ખરીદ-વેચાણ સંબંધે સલાહદાયક ભાષા ન બોલે -૩૪૦] - ગૃહસ્થને આવો-બેસો ઇત્યાદિ વચન ન કહે [૩૪૧- - અસાધુને સાધુ ન કહે, ગુણવાનને જ સાધુ કહે -૩૪૩] - જય-પરાજય સંબંધે અભિલાષા યુક્ત ભાષા ન બોલે [૩૪૪- - વાયરો, વર્ષા, ઠંડી આદિની જિજ્ઞાસા ન દાખવે -૩૪] - મેઘ, આકાશ અને રાજા વિશે બોલવાનો વિવેક [૩૪૭] સાવદ્ય અનુમોદન થાય તેવી ભાષા ન બોલે [૩૪૮- - ભાષા વિષયક વિધિ-નિષેધ, સદોષ ભાષાત્યાગ -૩૫૦] - નિર્દોષ ભાષણ, પરીક્ષાપૂર્વક બોલવાનું ફળ મુનિ દીપરત્નસાગર સર્જિત 312 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344