Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 317
________________ . દસવેયાલિય- અધ્યયન.૧૦, ઉદ્દેશક. [૪૯૭] દેહ વિસર્જન, સહિષ્ણુતા, અનિદાનના [૪૯૮] પરીષહ વિજય, શ્રામસ્થરતના [પ00] સંયમ, અધ્યાત્મરત, સૂત્રાર્થજ્ઞાન, [૫૦૧] અમૂચ્છ, અજ્ઞાતભિક્ષા, ક્રય વિજય વર્જન, નિસ્ટંગતા [પ૦૨- - વાણી સંયમ, સ્વગૌરવ ત્યાગ, અલોલુપતા, ઋદ્ધયાદિત્યાગ -૫૦૪] - મદવર્જન, આર્યપદ ઘોષણા, કુશીલલિંગ વર્જન [૫૦૫] ભિક્ષની ગતિનું નિરૂપણ ચૂલિકા-૧-“રતિવાક્યા” [પ૦૬- - સંયમ સ્થિરિકરણ ઉપદેશ, ભોગ માટે સંયમ છોડનારને -૫૧૬] ભાવિનું અજ્ઞાન, પરિતાપ, સંયમરૂચી અને સ્વર્ગ-નર્ક [૧૧૭] - ત્યાગ માર્ગ અને ત્યાગ ભષ્ટની તુલના કરી આનંદમાં રહેવું [૫૧૮- - સંયમભ્રષ્ટ શ્રમણના આલોક-પરલોકના દુઃખ, ભોગાસક્તિ, કટુ વિપાક નિરુપણ, -પર૪] સંયમમાં મનસ્થિર કરવાના ઉપાય, - ઈન્દ્રિય દ્વારા અપરાજેય માનસિક સંકલ્પનું નિરૂપણ, -સ્થિરીકરણ ઉપદેશનું ઉપસંહાર કથન --------*---- ચૂલિકા-૨-“વિવિક્તચર્યા [૫૫] ચૂલિકા વિશે પ્રતિજ્ઞા કથન અને તેનો ઉદ્દેશ [પર૬- - વિષયથી સંસાર, વિષય વિરક્તિથી મોક્ષનો ઉપદેશ -પ૨૮] - સાધુને માટે ચર્યા, ગુણ-નિયમની આવશ્યકતાનું કથન [પર૯- - છ વિહાર ચર્યા, ગૌચરી માટે નિષિદ્ધ સ્થાન, આહાર વિધિ -પ૩] - આહાર વિશુદ્ધિ, કાયોત્સર્ગ, અસંક્લિષ્ટ મુનિ સાથે રહેવું [પ૩૪- - એકલ-વિહારના અધિકારી, વર્ષાવાસ, શેષકાળ ચર્યા -પ૩૭] - આત્મનિરીક્ષણનો સમય, ચિંતન, સૂત્ર અને પરિમાણ [પ૩૮] દુષ્પવૃત્તિ થતાં જ સાવધાન થઈ જવાનો ઉપદેશ [પ૩૯] પ્રતિબુદ્ધ જીવી, જાગરુક ભાવ થઈ જીવનારનું સ્વરૂપ [૫૪૦] આત્મરક્ષા ઉપદેશ, આત્માની ગતિનું નિરૂપણ [૪૨] દસવેયાલિય - મૂળસૂત્ર-૩- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 316. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344