Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 315
________________ દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. [૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન [૪૦૪- બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દૃષ્ટિ સંયમ, -૪૧૦] - આત્મગવેષણા અને ઘાતકતા, સ્ત્રી માત્રથી બચવું, -કામરાગવર્ધક અંગોપાંગ ન જોવા પુદગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ [૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ [૪૧] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય [૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રણિધિનું ફળ અને ઉપસંહાર કથન અધ્યયન-૯-“વિનયસમાધિ” ઉદ્દેશક-૧ [૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬ - અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] - આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ [૪૨૬] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- - આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] - આચાર્યની આરાધના અને તેનું ફળ ઉદ્દેશક-૨[૪૩૨- - વૃક્ષની ઉપમાથી ધર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬ - હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ -૪૪૨] [૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ [૪૪૪- - ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત -૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ-પ્રવૃત્તિ- એ જ રીતે ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા, -ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ [૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ મુનિ દીપરત્નસાગર સર્જિત 314 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344